Ad Code

ધોરણ ૧૦ વિજ્ઞાન પ્રકરણ ૬ જૈવિક ક્રિયાઓ ડિજીટલ ગાઇડ

 6 જૈવિક ક્રિયાઓ

જે પ્રશ્નનો જવાબ વાંચવો હોય તે પ્રશ્ન પર ક્લિક કરો.

અનુક્રમણિકા

1 . મનુષ્યમાં મૂત્રપિંડ એ ‌‌‌‌‌‌.......... સાથે સંકળાયેલા એક તંત્રનો ભાગ છે.

2.  વનસ્પતિઓમાં જલવાહક .......... માટે જવાબદાર છે.

3. સ્વયંપોષી માટે ........... આવશ્યક છે.

4. માં પાયરુવેટના વિઘટન થવાથી કાર્બન ડાયોકસાઇડ,પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય છે.

5. આપણા શરીરમાં ચરબીનુ પાચન કેવી રીતે થાય છે.?આ પ્રક્રિયા કયાં થાય છે.?

6. ખોરાકના પાચનમાં લાળરસની ભૂમિકા શુ છે.?

7. સ્વયંપોષી પોષણ માટે જરૂરી પરિસ્થિતિઓ કઇ છે અને તેની નીપજો કઇ છે.?

8 જારક અને અજારક શ્વસન વચ્ચે તફાવત શુ છે.? કેટલાક સજીવોના નામ આપો કે

જેમાં અજારક શ્વસન થાય છે.

9. વાયુઓના વધારેમાં વધારે વિનિમય માટે વાયુકોષ્ઠોની રચના કેવા પ્રકારની હોય છે.?

10. આપણા શરીરમાં હીમોગ્લોબિનની ઉણપને પરિણામે શુ થઇ શકે છે.?

11. મનુષ્યમાં રુધિરનુ બેવડું પરિવહનની વ્યાખ્યા આપો.તે શા માટે જરૂરી છે.?

12. જલવાહક અને અન્નવાહકમાં પદાર્થોના વહન વચ્ચે શું તફાવત છે.?

13. ફેફસામાં વાયુકોષ્ઠોની અને મૂત્રપિંડમાં મૂત્રપિંડનલિકાની રચના અને તેઓની ક્રિયાવિધિની તુલના કરો.

વિશેષ પ્રશ્નોત્તર

1.  શા માટે આપણા જેવા બહુકોષી સજીવોમાં ઓક્સિજનની જરૂરિયાત પૂરી કરવા માટે પ્રસરણ અપૂરતી ક્રિયા છે?

2.  કોઈ વસ્તુ જીવંત છે તે નક્કી કરવા માટે આપણે કયા માપદંડ નો ઉપયોગ કરીશું?

3.  કોઈ સજીવ દ્વારા કઈ બાહ્ય કાચી સામગ્રીઓનો ઉપયોગ કરવામાં આવે છે ?

4.  જીવન ટકાવી રાખવા માટે તમે કઈ ક્રિયાઓને જરૂરી ગણશો ?

5. સ્વયંપોષી પોષણ અને વિષમપોષી પોષણ વચ્ચે શું તફાવત છે ?

6. પ્રકાશસંશ્લેષણ માટે આવશ્યક કાચી સામગ્રી વનસ્પતિ ક્યાંથી પ્રાપ્ત કરે છે?

7. આપણા જઠરમાં એસિડનું શું કાર્ય છે ?

8. પાચક ઉત્સેચકોનું કાર્ય શું છે ?

9. પાચિત ખોરાક કે પદાર્થોના અભિશોષણ માટે નાના આંતરડા (એટલે કે શેષાંત્ર) માં કેવી રચનાઓ આવેલી છે ?

10.શ્વસન માટે ઓક્સિજન પ્રાપ્ત કરવાની ક્રિયામાં જળચર પ્રાણીની તુલનામાં સ્થળચર પ્રાણીને શું લાભ છે ?

11.  ભિન્ન પ્રાણીઓમાં ગ્લુકોઝના ઓક્સિડેશન વડે ઊર્જા પ્રાપ્ત કરવાના વિવિધ પરિપથો કયાં છે.?

12.  મનુષ્યમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું પરિવહન કેવી રીતે થાય છે ?

13.વાતવિનિમય માટે માનવના ફેફસાંમાં મહત્તમ ક્ષેત્રફળ પ્રાપ્ત થાય તે માટે કઈ રચનાઓ છે?

14.  માનવમાં વહનતંત્ર કે પરિવહનતંત્રના ઘટકો કયા છે? આ ઘટકો ના કાર્ય શું છે?

15. સસ્તન અને પક્ષીઓમાં ઓક્સિજનયુક્ત અને ઓક્સિજનવિહીન રુધિર અલગ કરવાની જરૂરિયાત કેમ છે?

16. ઉચ્ચકક્ષાની વનસ્પતિઓ માં વહન તંત્રના ઘટકો કયા છે ?

17. વનસ્પતિમાં પાણી અને ખનીજ ક્ષારોનુ વહન કેવી રીતે થાય છે.?

18. વનસ્પતિમાં ખોરાકનુ સ્થાળાંતરણ કેવી રીતે થાય છે.?

19. મૂત્રપિંડનલિકાની રચના અને તેની ક્રિયાવિધિનુ વર્ણન કરો.

20. ઉત્સર્ગ પદાર્થોથી છુટકારો મેળવવા માટે વનસ્પતિમાં કઇ રીતો કે પદ્વતિઓનો ઉપયોગ થાય છે.?

21. મૂત્રનિર્માણના પ્રમાણનુ નિયમન કેવી રીતે થાય છે.?


શૈક્ષણિક રમતો માટે અહિં ક્લિક કરો


Post a Comment

0 Comments

Close Menu