Ad Code

ધોરણ ૧૦ વિજ્ઞાન પ્રકરણ ૬ જૈવિક ક્રિયાઓ 1 થી 4 પ્રશ્નોના ઉત્તરો

 1 . મનુષ્યમાં મૂત્રપિંડ એ ‌‌‌‌‌‌.......... સાથે સંકળાયેલા એક તંત્રનો ભાગ છે.

ઉત્તર :- (a) ઉત્સર્જન

2.  વનસ્પતિઓમાં જલવાહક .......... માટે જવાબદાર છે.

ઉત્તર :- (b) પાણીના વહન

3. સ્વયંપોષી માટે ........... આવશ્યક છે.

ઉત્તર :- (d) આપેલ તમામ

4. માં પાયરુવેટના વિઘટન થવાથી કાર્બન ડાયોકસાઇડ,પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય છે.

ઉત્તર :- (b) કણાભસૂત્રો

Post a Comment

0 Comments

Close Menu