Ad Code

ONLINE MATHS LAB (English & Gujarati)

👉 ONLINE MATHS LAB | Math Laboratory |Mathematic
Interactive Virtual lab | MATLAB

To avail traditional Laboratory for Mathematics in school, students have to get admission in school, they have to pay certain fees, they have to go to school, they have to study according to the scheduled time table and they have to face rules & regulations for admission due to a limited number of entries. Moreover, according to the annual planning of the Mathematics Syllabus, one has to use only the model scheduled by the teacher within the prescribed time period in the Mathematics Lab. In the traditional Laboratory for Mathematics, students can’t use the maths model individually as per their wish or interest. Some schools don’t have a facility of a Laboratory for Mathematics. But in “ONLINE MATHS LAB”, students get rid of all these things and a number of students avail this lab 100 % freely at any time and from anywhere.

The current era is Computer Programming. Shri Alpeshkumar R. Bhatt has presented innovative an experiment of “ONLINE MATHS LAB” using GeoGebra Programming in computer technology for online teaching of Mathematics. With this experiment, lack of students will get 100 % free education at any time from anywhere.

To function this “ONLINE MATHS LAB”, the experimenter has used “GeoGebra Open Source Tool” with an open e-resource programming so that more than 100 various concepts of Std. 1 to 10 in Mathematics can be clarified. And the process has been undergoing to make such new open educational e-resources as per need of current time. All these open educational resources are interactive. In all these open educational resources, students can give input freely in their own way but the output is subject to mathematical principles.

Thus, students get virtual real experience through “ONLINE MATHS LAB” in Mathematics subject. You can get all e-model online by clicking the below given e-model names.

NOTE: The interface of “ONLINE MATHS LAB” is available in both languages English and Gujarati.











































































































































































વિજ્ઞાન(Science)












સામાજિક વિજ્ઞાન





આપણી પરંપરાગત શાળાકિય ગણિત લેબનો લાભ લેવા વિદ્યાથીઓએ શાળામાં પ્રવેશ મેળવવો પડે, શાળામાં જવું પડે, શાળાના નિર્ધારિત ટાઇમ ટેબલ અનુસાર ભણવું પડે, ચોક્ક્સ ફી ભરવી પડે, પ્રવેશ સંખ્યા માર્યાદિત હોય, પ્રવેશના નિયમોનો સામનો કરવો પડે. વળી ગણિત અભ્યાસક્રમના વાર્ષિક આયોજન અનુસાર નિયત સમયે નિયત સમયગાળામાં શિક્ષક દ્વારા સુનિશ્ચિત મોડેલનો જ ગણિત લેબમાં ઉપયોગ કરવાનો હોય છે. આવી પરંપરાગત ગણિત લેબમાં વિદ્યાર્થીઓ વ્યક્તિગત રીતે ગણિત મોડેલોનો ઉપયોગ પોતાની ઇચ્છા અનુસાર કરી શક્તા નથી. કેટલીક શાળાઓમાં તો ગણિત લેબની વ્યવસ્થા પણ હોતી નથી.  પરંતુ “ONLINE MATHS LABમાં વિદ્યાર્થીઓને લગભગ આ તમામ બાબતોમાંથી છૂટકારો મળે છે અને ગમે તેટલા વિદ્યાર્થીઓ anytime, anywhere,  100% free  આ લેબનો મુક્ત રીતે લાભ મેળવી શકે છે.

         આ “ONLINE MATHS LAB” ને કાર્યરત કરવા માટે  “GeoGebra Open Suorce Tool” નો ઉપયોગ કરી ગણિત વિષયની ધોરણ ૧ થી ૧૦ની ૧૦૦થી વધુ જુદી જુદી સંકલ્પનાઓ સ્પષ્ટ થઇ શકે તેવા ઓપન એજ્યુકેશનલ ઇ-રિસોર્સ પ્રોગ્રામિંગ કરી બનાવેલા છે. અને હાલ નવા નવા જરૂર મુજબના ઓપન એજ્યુકેશનલ ઇ-રિસોર્સ બનાવવાની પ્રક્રિયા ચાલુ જ છે. આ તમામ ઓપન એજ્યુકેશનલ રિસોર્સ ઇન્ટરએકટિવ છે. આ તમામ ઓપન એજ્યુકેશનલ રિસોર્સમાં વિદ્યાર્થી મુક્ત પણે પોતાની રીતે ઇનપુટ આપી શકે છે, પરંતુ આઉટ પુટ તો ગણિતના સિદ્ધાંતોને આધિન જ મળે છે.

નોંધ: ONLINE MATHS LAB” ના ઇન્ટરફેસ અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષામાં ઉપલબ્ધ છે.

 




Post a Comment

6 Comments

  1. સરસ કાર્ય અભિનંદન પ્રાથમિક શાળા માટે વધુ મુકજો

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. શ્રી અલ્પેશભાઈ જીઓ જિબ્રા ના સંભાવના માં બે સમતોલ સિક્કા માં બેથી ઓછી છાપ મળે તેની સંભાવના ૨/૪ એટલે ૧/૨ થાય પણ આપના બ્લોગ પર ૩/૪ સાચું આપ્યું છે. ચેક કરજો.

    ReplyDelete
  4. Really Great 👍 work sir 🙏 તમારી રમતો અને Activities વર્ચ્યુઅલ ક્લાસ દરમ્યાન મારા બાળકોને ખૂબ જ ઉપયોગી બને છે. આપનો ખૂબ ખૂબ આભાર.

    ReplyDelete
Emoji
(y)
:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
:>)
(o)
:p
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
x-)
(k)

Close Menu