Talati Syllabus / તલાટી કમ મંત્રી પરીક્ષા અભ્યાસક્રમ
તલાટી કમ મંત્રી સિલેબસ : આ સ્પર્ધાત્મક પરીક્ષામાં નીચે દર્શાવ્યા મુજબના વિષયોને આવરી લેતા હેતુલક્ષી પ્રશ્નોનું ઉત્તરપત્ર OMR (ઓપ્ટીકલ માર્કસ રીડીંગ) પધ્ધતિ સ્વરૂપનું રહેશે.General Awareness and General Knowledge – જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ માં નીચેની કેટેગરીનો સમાવેશ થશે
1 – General
Mental Ability and General Intelligence – સામાન્ય માનસિક ક્ષમતા
અને સામાન્ય બુદ્ધિ
આ કેટેગરીમાં સામાન્ય માનસિક ક્ષમતા અને સામાન્ય
બુદ્ધિ ના થોડા જટિલ કહી શકાય તેવાપ્રશ્નો પુછાય છે.દરરોજ ની પ્રેક્ટિસ અને સખત
મહેનત કરવાથી આ કેટેગરી ના પ્રશ્નો ના જવાબ આરામથી આપી શકાય છે.
2 – History of
India and History of Gujarat – ભારતનો ઇતિહાસ અને ગુજરાતનો ઇતિહાસ
આ કેટેગરીમાં ભારતનો ઇતિહાસ અને ગુજરાતનો ઇતિહાસ
વિશેના પ્રશ્નો પુછાય છે, જે થોડા સરળ હોય છે.
3 – Cultural
heritage of India and Gujarat – ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક
વારસો
આ કેટેગરીમાં ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
વિશેના પ્રશ્નો પુછાય છે, જે પણ થોડા સરળ હોય છે. આ કેટેગરી
વાઇઝ દરેક માહિતીને ઝીણવટપૂર્વક અભ્યાસ ખૂબ જરૂરી છે.
4 – Geography of
India and Geography of Gujarat – ભારતની ભૂગોળ અને ગુજરાતની ભૂગોળ
આ કેટેગરીમાં ભારતની જીયોગ્રાફી અને ગુજરાતની ભૂગોળ
ના પ્રશ્નો પુછાય છે તેને મધ્યમ જટિલ કેટેગરીના કહી શકાય છે. ગુજરાત ના જિલ્લા અને
તાલુકા ,
ગુજરાતની નદીઓ અને બંધ , ગુજરાત ના બંદરો ,
ગુજરાતનાં અભ્યારણ્ય, ગુજરાતની ડેરીઓ, ભારતની નદીઓ વગેરે જેવા ટોપિક પર પ્રશ્નો પુછાય છે.
5 – Sports – સ્પોર્ટ્સ
આ કેટેગરીમાં ક્રિકેટ, ફૂટબોલ,
હોકી, ઓલમ્પિક વગેરે જેવી સ્પોર્ટ્સ કેટેગરીના
લેટેસ્ટ પ્રશ્નો પુછાય છે. માટે રોજબરોજના સ્પોર્ટ્સ ન્યુઝ અપડેટ મેળવતા રહેવું
જરૂરી છે.
6 – Indian Polity
and the Constitution of India – ભારતીય રાજનીતિ અને ભારતનું બંધારણ
આ કેટેગરીમાં ભારતીય રાજનીતિ અને ભારતનું બંધારણ
વિષયના પ્રશ્નો પુછાય છે, જે મધ્યમ જટિલ કેટેગરી ન ગણી શકાય.
7 – Panchayati
Raj – પંચાયતી રાજ
આ કેટેગરીમાં પંચાયતી રાજ વિષય પર પ્રશ્નો પુછાય છે.
8- Welfare
schemes of Gujarat State and Union Government
આ કેટેગરીમાં ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકારની
કલ્યાણકારી યોજનાઓ કેટેગરીમાં સરળ પ્રશ્ન પુછાય છે.
9- Indian
Economy and Planning – ભારતીય અર્થતંત્ર અને આયોજન
આ કેટેગરીમાં ભારતીય અર્થતંત્ર અને આયોજન વિષય પર
વિવિધ પ્રશ્નો પુછાય છે.
10 – General
Science, Environment and Information & Communication Technology – સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ, માહિતી
અને સંચાર ટેકનોલોજી
આ કેટેગરીમાં સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ, માહિતી અને સંચાર ટેકનોલોજી વિષય પર વિવિધ
પ્રશ્નો પુછાય છે.
11- Current
affairs of Regional, National and International Importance – પ્રાદેશિક,
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વની વર્તમાન બાબતો / કરંટ અફેર
આ કેટેગરીમાં પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વની વર્તમાન બાબતો / કરંટ અફેર વિષય પર
વિવિધ પ્રશ્નો પુછાય છે.
General Mathematics – સામાન્ય ગણિત
Number series – સંખ્યા શ્રેણી
Mathematical Operations – ગાણિતિક ઓપરેશન
Analytical Reasoning – વિશ્લેષણાત્મક તર્ક
Relationships – ગાણિતિક સંબંધો
Odd man out – ઓડ મેન આઉટ
Analogies – સામ્યતા
Coding-Decoding – કોડિંગ-ડીકોડિંગ
Shapes and Mirror – આકારો અને અરીસો
Arithmetic Aptitude – અંકગણિત યોગ્યતા
Mental Ability – માનસિક ક્ષમતા
Quantitative Aptitude – જથ્થાત્મક યોગ્યતા
ગુજરાતી લેંગ્વેજ અને ગ્રામર | Talati
cum mantri Syllabus
English Language and Grammar – અંગ્રેજી
લેંગ્વેજ અને ગ્રામર
Articles A,An,The
Antonyms – વિરોધી શબ્દો
Synonyms – સમાનાર્થી
Singular and Plural – એકવચન અને બહુવચન
Tenses Exercises – કાળ એક્સરસાઇઝ
Sentence Rearrangement – વાક્યરચના ગોઠવો
Idioms and Phrase – રૂઢિપ્રયોગો અને શબ્દસમૂહ
Direct-Indirect Speech – પ્રત્યક્ષ-પરોક્ષ સ્પીચ
Degrees of Comparison – સરખામણીની ડિગ્રી
Error Correction Exercises – ભૂલ સુધારણા
એક્સરસાઇઝ
Opposite Gender Exercises – વિરોધી લિંગ એક્સરસાઇઝ
Choose The Correct Sentence – સાચો વાક્ય પસંદ કરો
Word Order Exercises – વર્ડ ઓર્ડર એક્સરસાઇઝ
Word Formation Exercises – શબ્દ રચનાની એક્સરસાઇઝ
Choose The Correct Spelling – સાચો સ્પેલિંગ પસંદ
કરો
Since and For Exercises – Since/For એક્સરસાઇઝ
Question Tag Exercise – પ્રશ્ન ટેગ એક્સરસાઇઝ
Analogies Exercises – એનાલોજીસ એક્સરસાઇઝ
💦તલાટી કમ મંત્રીની પરીક્ષા માં પૂછાયેલા જુના પ્રશ્નપત્રો નીચે પ્રમાણે છે. ડાઉનલોડ કરવા પ્રશ્નપત્રના નામ પર ક્લિક કરો.
👉ગુજરાત સરકારની વિવિધ પરીક્ષામાં પુછાયેલા રમત ગમતના પ્રશ્નો
👉રાષ્ટ્રીય પ્રતીકો વિશે માહિતી
👉વનસ્પતિ સબંધિત મહત્વપૂર્ણ તથ્યો
👉મને ઓળખો ભારતના ઐતિહાસિક સ્થળો
👉ગુજરાતના વિવિધ પ્રદેશોના પ્રાચીન નામ
👉સામાન્ય જ્ઞાન: જાણો કયા વૃક્ષમાંથી શું બને છે?
👉ડેન્ગ્યુ રોગને લગતા તમામ પ્રશ્નો અને તેના જવાબો
👉કર્કવૃત પસાર થતુ હોય એવા ગુજરાતના જિલ્લાઓ યાદ રાખવાની ટ્રીક
👉કર્કવૃત પસાર થતા હોય તેવા ભારતના રાજ્યો
👉GK PART 34(GPSCની પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નોના જવાબો)
👉GK PART 36(રમત અને ખેલાડીની સંખ્યા)
👉GK PART 37(અત્યાર સુધીમાં બદલાયેલા ગુજરાત અને ભારતના નામો)
👉GK PART 38(વિવિધ રમત સાથે સંકળાયેલા મેદાનનું નામ)
👉GK PART 39(સાલ મુજબ ભારતની આઝાદીનો ઘટનાક્રમ)
👉GK PART 40(રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વિજ્ઞાનલક્ષી દિવસો)
👉GK PART 42(ગુજરાતનાં પ્રસિદ્ધ સ્થાપત્યો અને તેના સ્થાપક)
💥બીજા ખાસ અગત્યના પ્રશ્નો
👉સામાન્ય જ્ઞાન (ગુજરાત સરકારની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નો) ભાગ: 38
1 Comments
Do you have a whatsapp or telegram group ??
ReplyDelete