Ad Code

ગુજરાત સામાન્ય જ્ઞાન । ગુજરાત જનરલ નોલેજ

 ગુજરાત સામાન્ય જ્ઞાન । ગુજરાત જનરલ નોલેજ

 


ગુજરાત પરિચય

01). સ્થાપના : 1 મે 1960

02). ગુજરાતનું ઉદ્ઘાટન કરનાર : રવિશંકર મહારાજ

03). સ્વતંત્રતા પહેલા ગુજરાતની સ્થિતિ : બૃહદ્દ મુંબઇ રાજયનો એક ભાગ

04). ભારતના નકશામાં સ્થાન : ભારતના પશ્ચિમ ભાગમાં, અરબ સાગરના કિનારે

05). વિસ્તાર : 1,96,024 ચો. કિમી (ભારતનો કુલ 6.19% ભૂમિ ભાગ)  

06). ઉત્તર-દક્ષિણ લંબાઇ : 590 કિમી

07). પૂર્વ પશ્ચિમ પહોળાઈ : 500 કિમી

08). પ્રથમ પાટનગર : અમદાવાદ

09). વર્તમાન પાટનગર : ગાંધીનગર (11 ફેબ્રુઆરી, 1971થી)

10). હાલમાં ગુજરાતનાં જિલ્લાની સંખ્યા : 33

11). સ્થાપના સમયે ગુજરાતનાં જિલ્લાની સંખ્યા : 17

12). ક્ષેત્રફળની દૃષ્ટિએ ભારતમાં સ્થાન : છઠ્ઠુ (06)

13). વસ્તીની દ્રષ્ટિએ ભારતમાં સ્થાન : નવમું (09)

14). પ્રથમ રાજયપાલ : મહેંદી નવાઝજંગ

15). પ્રથમ મુખ્યમંત્રી : ડો. જીવરાજ મહેતા

16). ગુજરાતનાં પ્રથમ મહિલા રાજયપાલ : શ્રીમતી શારદા મુખરજી

17). પ્રથમ મહિલા મુખ્યમંત્રી : શ્રીમતી આનંદીબેન પટેલ

18). રાજય ગીત : જય જય ગરવી ગુજરાત

19). રાજય ભાષા : ગુજરાતી

20). રાજયપ્રાણી : સિંહ

21). રાજય પક્ષી : સુરખાબ (ફ્લામિંગો)

22). રાજય વૃક્ષ : આંબો

23). રાજય ફૂલ : ગલગોટો

24). રાજય નૃત્ય : ગરબો

25). રાજય રમત : ક્રિકેટ અને કબડ્ડી

26). મુખ્ય ભાષા : ગુજરાતી

27). ગુજરાતના મૂળ વતની : આદિવાસીઓ (કુનબી, ધોડિયા, કોંકણા, ચૌધરી, કોટવાળીયા, ધાનકા, ભીલ વારલી, ગામિત, નાયકા, હળપતિ, રાઠવા)

28). મુખ્ય પ્રજાઓ : હિન્દુ મુસ્લિમ અને જૈન

29). કુલ સાક્ષરતા દર : 79.31 (પુરૂષો : 87.23% અને સ્ત્રીઓ : 70.73%)

30). વસતિ વૃદ્ધિ દર : 19.17% (2001 થી 2011)

31). જાતિ પ્રમાણ : 918 (1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા)

 

32). સૌથી વધુ જાતિ પ્રમાણ : ડાંગ (10007)

33). સૌથી ઓછું જાતિ પ્રમાણ : સુરત (788)

34). વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો : અમદાવાદ

35). વસ્તીની દ્રષ્ટિએ સૌથી નાના જિલ્લો : ડાંગ

36). સૌથી વધુ સાક્ષરતા : અમદાવાદ અને સુરત

36). સૌથી ઓછી સાક્ષરતા : દાહોદ

37). સૌથી વધુ આદિવાસી વસ્તી : ડાંગ

38). સૌથી વધુ નદીઓ : કચ્છ કચ્છ જીલ્લામાં

39). સૌથી વધુ ભેજવાળા જંગલો : ડાંગ જીલ્લામાં

40). સૌપ્રથમ ખાનગી બંદર તરીકે કાર્યરત બંદર : પીપાવાવ (અમરેલી)

41). શ્વેતક્રાંતિનું સ્થળ : આણંદ

42). રાજયનું સૌથી જૂનુંનગર (હયાત) : વડનગર

43). જંગલ વિસ્તાર : 18,84,600 હેક્ટર (9.89%)

44). ખેડાથી જમીન વિસ્તાર : 1,05,54,700 હેકટર (51.5%)

45). પડતર જમીન : 25,08,500 હેકટર

46). આંતરરાષ્ટ્રીય હવાઈ મથક : સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈમથક, અમદાવાદ (26 જાન્યુઆરી 1991થી કાર્યરત)

47). ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય : ગરબાડા (દાહોદ જિલ્લો)

 

48). ગુજરાતમાં સૌથી છેલ્લે સૂર્યોદય : કચ્છ (સિરકિક)

ગુજરાતની સરહદો

ઉત્તરે :       પાકિસ્તાન સાથે 512 કિમી લાંબી એકમાત્ર આંતરરાષ્ટ્રીય સરહદ

ઈશાન :     રાજસ્થાન રાજય સાથે સરહદ

પૂર્વમાં :      મધ્યપ્રદેશ રાજય સાથે સરહદ

અગ્નિ અને દક્ષિણમાં :        મહારાષ્ટ્ર રાજય અને દાદરાનગર હવેલી (UT) સાથે સરહદ

પશ્ચિમે :      અરબ સાગર

ગુજરાત રાજકીય

1). પ્રથમ મુખ્યમંત્રી : જીવરાજ મહેતા

2). પ્રથમ રાજયપાલ : મહેંદીનવાઝ જંગ

3). પ્રથમ સ્પીકર : કલ્યાણજી મહેતા

4). પ્રથમ ડેપ્યુટી સ્પીકર : અંબાલાલ શાહ

5). પ્રથમ વિપક્ષી નેતા : નગીનદાસ ગાંધી

6). પ્રથમ વિધાનસભા બેઠકનું સ્થાન : અમદાવાદ સિવિલ

7). હાલની વિધાનસભા : વિઠ્ઠલભાઈ પટેલ ભવન, (ગાંધીનગર)

8). પ્રથમ વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા :  132

 

9). વર્તમાનમાં ધારાસભ્યોની સંખ્યા : 182

10). પ્રથમ સચિવાલય : આંબાવાડી પોલિટેકનિક કોલેજ (અમદાવાદ)

11). વર્તમાન સચિવાલય : સરદાર પટેલ ભવન (ગાંધીનગર)

12). વિધાનસભાઓની બેઠક : 182

13). સ્થાપના સમયે વિધાન વિધાનસભાની સીટો : 132

14). લોકસભાની સીટ : 26

15). રાજયસભાની સીટ : 11

16). ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ : 1 એપ્રિલ 1963થી

17). મહાનગરપાલિકાની સંખ્યા : 08 (અમદાવાદ, ભાવનગર, સુરત, વડોદરા, ગાંધીનગર, જામનગર, જુનાગઢ, રાજકોટ)

18). જિલ્લાની સંખ્યા : 33

19). જિલ્લા પંચાયતની સંખ્યા : 33

20). ટાઉન (નગર)ની સંખ્યા : 264

21). નગરપાલિકાની સંખ્યા : 169

22). તાલુકાની સંખ્યા : 250

23). તાલુકા પંચાયતની સંખ્યા : 249

24). ગુજરાતનાં ગામડાઓની સંખ્યા : 18,225

25). ગ્રામ પંચાયતની સંખ્યા : 13,187

 

ગુજરાતના જિલ્લા

01). પાકિસ્તાન સાથે સરહદ ધરાવતો જિલ્લો : (01) કચ્છ

02). રાજસ્થાન સાથે સરહદ ધરાવતા જિલ્લા : (06) કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા, દાહોદ, અરાવલી, મહીસાગર

03). મહારાષ્ટ્ર સાથે સરહદ ધરાવતા જિલ્લા : (06) વલસાડ, નર્મદા, નવસારી, છોટા ઉદેપુર, તાપી અને ડાંગ

04). મધ્યપ્રદેશ સાથે સરહદ ધરાવતા જિલ્લા : (02) છોટા ઉદેપુર અને દાહોદ

05). દમણ સાથે સરહદ ધરાવતો જિલ્લો : વલસાડ

06). દીવ સાથે સરહદ ધરાવતો જિલ્લો : ગીર-સોમનાથ

07). સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતો જિલ્લો : કચ્છ (406 કિમી)

08). દરિયાકિનારો ધરાવતા જિલ્લાની સંખ્યા : 15

09). આંતરરાજય સરહદે આવેલા જિલ્લાઓ : 12

10). ચારેબાજુ જમીન સરહદથી જોડાયેલા જિલ્લા : 18

11). સૌથી વધુ ક્ષેત્રફળ ધરાવતો જિલ્લો : કચ્છ (45,652 ચો.કિમી)

12). સૌથી ઓછું ક્ષેત્રફળ ધારવતો જિલ્લો : ડાંગ (1,764 ચો.કિમી)

13). સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો : બનાસકાંઠા (14)

14). સૌથી ઓછા તાલુકા ધરાવતો જિલ્લો : ડાંગ અને પોરબંદર (03)

15). સૌથી વધુ ગામડા ધરાવતો જિલ્લો : વડોદરા (1537)

16). સૌથી ઓછા ગામડા ધરાવતો જિલ્લો : પોરબંદર (182)

17). સૌથી વધુ જંગલ વિસ્તાર ધરાવતો જિલ્લો : ડાંગ

18). સૌથી ઓછો જંગલ વિસ્તાર ધરાવતો જિલ્લો : કચ્છ

 

ગુજરાતમાં સૌથી મોટું

01). સૌથી મોટી નદી : નર્મદા

02). સૌથી લાંબી નદી : સાબરમતી

03). સૌથી મોટી સિંચાઇ યોજના : નર્મદા યોજના

04). સૌથી મોટું બંદર : કંડલા બંદર (કચ્છ)

05). સૌથી લાંબો દરિયાકિનારો : કચ્છ જિલ્લો

06). સૌથી મોટું કુદરતી સરોવર : નળ સરોવર (અમદાવાદ)

07). સૌથી મોટું કુદરતી સરોવર : સરદાર સરોવર

08). સૌથી ઊંચો બંધ : નર્મદા નદી પરનો સરદાર સરોવર બંધ (ઊંચાઈ : 138.68 મીટર)

09). સૌથી મોટો પુલ : ગોલ્ડન બ્રિજ (ભરુચ)

10). સૌથી ઊંચો પર્વત : ગોરખનાથ (ગિરનાર પર 1.117 મીટર )

11). સૌથી વધારે મંદિરોવાળું શહેર : પાલિતાણા (ભાવનગર – 863)

12). સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન : ઊધઈ વનસ્પતિ ઉદ્યાન (ડાંગ)

13). સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય : કમલા નહેરુ પ્રાણી સંગ્રહાલય (કાંકરીયા, અમદાવાદ)

14). સૌથી મોટું પક્ષી ઘર : ઇન્દ્રોડા પાર્ક (ગાંધીનગર)

15). સૌથી મોટું ખેતી ઉત્પાદન બજાર : ઊંજા (મહેસાણા)

16). સૌથી મોટું ખાતરનું કારખાનું : ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GNFC), ચાવજ(ભરુચ)

17). સૌથી મોટી ઉદ્યોગિક વસાહત : અંકલેશ્વર

18). સૌથી મોટી ઈન્ડસ્ટ્રી : રીલાયન્સ ઈન્ડસ્ટ્રી (જામનગર)

19). સૌથી મોટી યુનિવર્સિટી : ગુજરાત યુનિવર્સિટી

20). સૌથી મોટી કો-ઓપરેટિવ ડેરી : અમુલ ડેરી (સાણંદ)

21). સૌથી મોટો ઐતિહાસિક મહેલ : લક્ષ્મી વિલાસ પેલેસ (વડોદરા)

22). સૌથી મોટુ સંગ્રહાલય : બરોડા મ્યુજીયમ અને પિક્ચર ગેલેરી (વડોદરા)

23). સૌથી મોટું પુસ્તકાલય : સેન્ટ્રલ લાઈબ્રેરી (વડોદરા)

24). સૌથી મોટું નાટ્યગૃહ : હેમુ ગઢવી નાટયગૃહ (રાજકોટ)

25). સૌથી મોટી મસ્જિદ : જમા મસ્જિદ, અમદાવાદ

26). સૌથી મોટું મંદિર : દ્વારકાધીશ નિજ મંદિર (દ્વારિકા)

27). સૌથી મોટું એરપોર્ટ : સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (અમદાવાદ – 1991)

28). સૌથી મોટું રેલવે –સ્ટેશન : કાલુપુર સ્ટેશન (અમદાવાદ)

29). સૌથી મોટી હોસ્પિટલ : સિવિલ હોસ્પિટલ (અમદાવાદ)

30). સૌથી મોટો મેળો : વૌઠાનો મેળો (વૌઠા ગામ, તા- ઘોળકા, જી, ભાવનગર)

ગુજરાતમાં સૌપ્રથમ

1). સૌ પ્રથમ પેસેન્જર ટ્રેનની શરૂવાત : અંકલેશ્વર થી ઉતરાણ (1855)

2). સૌપ્રથમ ઈલેકટ્રિક રેલવે : અમદાવાદ થી મુંબઇ (1974)

3). સૌ પ્રથમ ટેલિવિઝન (T.V)ની શરૂવાત : ખેડાના પીજ કેન્દ્રથી   

4). સૌપ્રથમ આધુનિક ટપાલસેવાની શરૂવાત : અમદાવાદ (1897)

5). સૌર ઉર્જાથી રાત્રી પ્રકાશ મેળવતું સૌપ્રથમ ગામ : મેથાણ (પાટણ)

6). સૌપ્રથમ સામૂહિક બાયોગેસ પ્લાન્ટ : મેથાણ (પાટણ)

7). સહકારી દૂધ મંડળી : સુરત જિલ્લામાં

8). સૌપ્રથમ ગુજરાતી સમાચાર પત્ર : મુંબઇ સમાચાર (1822)

9). સૌ પ્રથમ ગુજરાતી માસિક સામયિક : બુધ્ધિપ્રકાશ (1856)

10). સૌ પ્રથમ કોલેજ : ગુજરાત કોલેજ (અમદાવાદ)

11). સૌ પ્રથમ સરકારી શાળા : અમદાવાદ (1826)

12). સૌ પ્રથમ અંગ્રેજી શાળા : સુરત (1842)

13). સૌ પ્રથમ કન્યા શાળા : હરકુંવર શેઠાણી દ્વારા અમદાવાદમાં (1850)

14). સૌપ્રથમ આયુર્વેદિક કોલેજ : પાટણ (1923)

15). સૌ પ્રથમ એન્જિનિયરિંગ કોલેજ : વલ્લભ વિદ્યાનગર

16). સૌપ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી : જામનગર (1967)

17). સૌપ્રથમ મહિલા સૈનિક શાળા : ખેરવા (મહેસાણાં)

18). સૌપ્રથમ પાતાળ કૂવો : મહેસાણા

19). સૌપ્રથમ પુસ્તકાલય : સુરત (1824)

20). સૌપ્રથમ રેડિયો કેન્દ્ર : વડોદરા (1939)

21). સૌપ્રથમ રિફાઇનરી : કોયલી (વડોદરા)

22). સૌથી પ્રાચીન નાગર : લોથલ (અમદાવાદ)

23). સૌથી પહેલું સરોવર : સુદર્શન સરોવર (ગિરનાર)

24). સૌથી પ્રાચીન વિદ્યાપીઠ : વલ્લભી વિદ્યાપીઠ (વલ્લભીપૂર)

 

 

 

Post a Comment

0 Comments

Close Menu