Ad Code

સામાન્ય જ્ઞાન: જાણો કયા વૃક્ષમાંથી શું બને છે? (General Knowledge in Gujarati)

 

સામાન્ય જ્ઞાન: જાણો કયા વૃક્ષમાંથી શું બને છે?


કાથો બનાવવા માટે ઉપયોગી વૃક્ષ: ખેર

ટોપલાં, રમકડા, ગૃહ સુશોભનની ચીજ : વાંસ

કાગળ બનાવવા માટે ઉપયોગી વૃક્ષ: વાંસ

બીડી બનાવવા માટે ઉપયોગી વૃક્ષ: ટીમરું

પડીયા, પતરાળા બનાવવા માટે ઉપયોગી વૃક્ષ: ખાખરાના પાન

ચારકોલ બનવાવા માટે ઉપયોગી વૃક્ષ: ગાંડો બાવળ

આલ્કોહોલ બનાવવા માટે ઉપયોગી વૃક્ષ: મહુડો

દીવાસળી બનાવવા માટે ઉપયોગી વૃક્ષ: દેવદાર

ટર્પેન્ટાઇન બનાવવા માટે ઉપયોગી વૃક્ષ: ચીડ

સાવરણી બનાવવા માટે ઉપયોગી વૃક્ષ: તાડ-ખજૂરી

Post a Comment

0 Comments

Close Menu