ગુજરાત સરકારની વિવિધ પરીક્ષાઓમાં પુછાયેલા રમત ગમતના પ્રશ્નોની ગેમ...
ગુજરાત સરકારની જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓ GPSC, DEO, DPEO, HMAT, HTAT, TAT, TET, TALATI, CLEARK, POLICE, CHIEF OFFICER, નાયબ મામલતદાર, પુછાયેલા પ્રશ્નો
👉છેલ્લા ક્રિકેટ વિશ્વકપની ફાઈનલ મેચ કયા રમાઈ હતી? (પોલિસ કોન્ન્ટેબલ-૨૦૧૨)
👉આપણા દેશની રાષ્ટ્રીય રમત કઈ છે? (શિક્ષણ અધિકારી વર્ગ-2-2006)
👉 કયા બે દેશોની રાષ્ટ્રીય રમત ફુટબોલ છે? (HTAT-2015)
👉ઓલ્મ્પીક ૨૦૧૨ જે લંડનમા રમાયેલી હતી તેમા ભારતને કેટલા ચંદ્રકો મેળવેળ હતા: (હાઈકોર્ટ જુનિયર કલાર્ક-૨૦૧૪)
👉 ચક્રફેકમા ચક્રના વજન
સંદર્ભે આપેલી વિગતોમાંથી કઈ સાચી નથી?
(ચીફ ઓફિસર-20૧૪)
1 Comments
Very nice for practice
ReplyDeleteThanks