ધોરણ 10 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરના અભ્યાસક્રમ અનુસાર દિવાળી ગૃહકાર્યના પ્રશ્નો અને જવાબો
👉વિજ્ઞાનના પ્રયોગોની રમઝટ...
👉વિજ્ઞાનને મજાનું બનાવીએ...
👉વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક બનાવીએ...
👉વિજ્ઞાનના જાદુ શીખીએ...
સામાન્ય રીતે આપણી શિક્ષણ પ્રણાલી મહદ અંશે સૈધ્ધાંતિક શિક્ષણ પર વધુ ભાર આપે છે. જેથી આપણા વિદ્યાર્થીઓ વિજ્ઞાન વિષયના પ્રાયોગિક કાર્યમાં ખુબ જ નબળા હોય છે. આથી આપણા વિદ્યાર્થીઓ વિજ્ઞાન વિષયના વિવિધ નિયમો, સિધ્ધાંતો વગેરે શીખ્યા(ગોખ્યા) પછી વ્યવહારમાં બનતી ઘટનાઓમાં કયો નિયમ કે સિદ્ધાંત આ ઘટનાની પાછળ જવાબદાર છે તે સમજી શકતા નથી અને આ વૈજ્ઞાનિક નિયમો કે સિધ્ધાંતોનો વ્યવહારમાં ક્યારેય ઉપયોગ પણ કરી શકતા નથી. વિદ્યાર્થીઓનો વૈજ્ઞાનિક અભિગમ વિકસે તે માટે અહીં ઝીરો બજેટમાં ઘેર બેઠા કરી શકાય તેવા નાના નાના પ્રયોગો આપવાની શરૂઆત કરવામાં આવેલ છે. સમયાંતરે નવા નવા પ્રયોગો અપડેટ કરવામાં આવે છે.
💥વિજ્ઞાના રોજ નવા નવા પ્રયોગો શીખવા અહીં ક્લિક કરો💥 |
0 Comments