એસ.એસ.સી. બોર્ડની પરીક્ષા-2022ની તૈયારી કરો અને દર શનિવારે ₹ 101 ઇનામ મેળવો
ધોરણ ૧૦ ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન
ü વિદ્યાર્થી
મિત્રો દર રવિવારે ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનનો
ઓનલાઇન ટેસ્ટ લેવામાં આવશે અને તેના પછીના શનિવારે ઓનલાઇન પરીણામ જાહેર કરીને
ઓનલાઇન paytm દ્વારા ઇનામો આપવામાં આવશે. વિદ્યાર્થીઓને ઇનામો આપેલ
ટ્રાઝેક્શનના ફોટા અહીં મુકવામાં આવશે.
ü આ
ટેસ્ટનો હેતુ વિદ્યાર્થીઓ ગણિત, વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાન જેવા
પાયાના વિષયોમાં એસ.એસ.સી. બોર્ડની પરીક્ષા-2022ની વધુ સારી તૈયારી કરે તે છે.
ü ટેસ્ટ
માટેના પ્રશ્નો અને તેના જવાબો અગાઉથી આપી દેવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓ ટેસ્ટની તૈયારી ખુબ સારી રીતે કરી શકે.
ü જો
વિદ્યાર્થીઓ કોમેન્ટ કરીને ડિમાન્ડ કરશે તો દર રવિવારે આ પ્રકારના જુદા જુદા પાઠ
માટે નવા નવા ટેસ્ટ મુકવામાં કરવામાં આવશે.
ü આ
ઓનલાઇન ટેસ્ટ દરેક વિષય માટે 15 ગુણનો લેવામાં આવશે અને ટેસ્ટની સમય મર્યાદા 15
મિનિટ રહેશે.
ü આ
ઓનલાઇન ટેસ્ટમાં જે વિદ્યાર્થી પ્રથમ નંબર
લાવશે તેને વિષયવાર અલગ-અલગ ₹ 101 ઇનામ paytm મારફત આપવામાં આવશે.
ü આ
ઓનલાઇન ટેસ્ટ તમે દર વખતે આ પોસ્ટ પરથી જ આપી શકશો અને પરીણામ ટેસ્ટ શરૂ થયાના પછીના શનિવારે આજ પોસ્ટ પરથી જોઇ શકસો.
ü સૌથી
પહેલા અને સૌથી ઝડપી સાચા જવાબ આપનારને કોમ્પ્યુટર દ્વારા વિજેતા પસંદ કરવામાં
આવશે.
ü આ ઓનલાઇન ટેસ્ટમાં લોગ-ઇન થતી વખતે વિદ્યાર્થીએ પોતાનું નામ અને paytm મોબાઇલ નંબર નીચે મુજબ લખવાનો રહેશે.
દા.ત. MAYUR-8345671287
ત્યાર બાદ
સ્ટાર્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે.
ટેસ્ટ-2 શરૂ થવાની તા. 21/11/2021 અને પરીણામ: 27/11/2021
ટેસ્ટ-2 નું પરીણામ ટૂંક સમયમાં મુકવામાં આવશે
ટેસ્ટ-1 નું પરીણામ
અગાઉ ઇનામ મેળવેલ વિજેતાઓના નામ જોવા અહીં ક્લિક
કરો.
સરદાર પટેલ ક્વિઝ-2021 રીઝલ્ટ
https://www.bhattalpesh.com/2021/10/2021.html
સામાન્ય જ્ઞાનનો ઓનલાઇન ટેસ્ટ રીઝલ્ટ
https://www.bhattalpesh.com/2020/10/blog-post_56.html
11 Comments
Vigyan ni test kyare che
ReplyDeleteYuo
ReplyDeleteDHiraj
ReplyDeleteDIraj
ReplyDeleteBijo test kayare che ??
ReplyDeleteNext Sunday
DeletePlease Sir Recheck the Answer and Question number - 14 In maths chapter -15 Sambhavna test material.
ReplyDelete15 ma thi 15 sacha padya to gift kem na Mali??
ReplyDeleteSir tame test ma ketlo syllabus che teni mahiti ketla divs Pehla aapo Cho? And Sir aama je first number lave tene j price marshe? Next Sunday etle 21 date e quiz che?
ReplyDeleteTest aapva mate su karvanu
ReplyDelete15 mathi 15 Sacha padya to gift Kem na mali ??
ReplyDelete