Ad Code

સરદાર પટેલ ક્વિઝ-2021

સરદાર પટેલ ક્વિઝ-2021 પરીણામ જાહેર...તા. 01/11/2021

👉ક્વિઝની મુલાકાત લેનારની સંખ્યા 15,150+

👉સફળતા પૂર્વક ક્વિઝ પૂર્ણ કરનાર 2331

👉વિજેતા ઉમેદવાર...

Ø પ્રથમ નંબર: Santosh Talpada( જીલ્લો: આણંદ)

તમે આપેલ એકાઉન્ટમાં તમારું ઇનામ રૂપિયા ૧૦૦૧ જમા થઇ ગયેલ છે. ખુબ ખુબ અભિનંદન...


Ø દ્વિતીય નંબર: Chaudhary Sneha dinesh bhai  (જીલ્લો: બનાસકાંઠા)

તમે આપેલ એકાઉન્ટમાં તમારું ઇનામ રૂપિયા ૫૦૧ જમા થઇ ગયેલ છે. ખુબ ખુબ અભિનંદન...




Ø તૃતીય નંબર: Savaliya srushti pankajbhai(જીલ્લો: રાજકોટ)


તમે આપેલ એકાઉન્ટમાં તમારું ઇનામ રૂપિયા ૨૦૧ જમા થઇ ગયેલ છે. ખુબ ખુબ અભિનંદન...


સુચનાઓ:

 👉20 પ્રશ્નોના જવાબો 15 મિનિટમાં આપવાના રહેશે.

👉બધાજ પ્રશ્નો ફરજિયાત છે.

👉E-mail id અને Paytm મોબાઇલ નંબર કાળજી પૂર્વક લખવો નહીતર સર્ટીફિકેટ        અને ઇનામ આપી શકાસે નહીં.

👉70% થી વધુ ગુણ પ્રાપ્ત કરનાર દરેક ને ડીજીટલ સર્ટીફિકેટ મળશે

👉એક વ્યક્તિ એક જ વાર ક્વિઝ આપી શકશે.

👉ભારતનો કોઇ પણ નાગરિક આ ક્વિઝ આપી શકશે.

👉ક્વિઝનું રીઝલ્ટ(પ્રથમ ત્રણ લકી વિજેતાઓના નામ) તા. 1/11/2021 ના રોજ આજ પોસ્ટ પર મુકવામાં આવશે.      


સરદાર પટેલ ક્વિઝ-2021 શરૂ કરવા અહિં ક્લિક કરો








Post a Comment

8 Comments

  1. હજી સુધી વિજેતાનું નામ કેમ કોઈ મોકલ્યું નથી

    ReplyDelete
    Replies
    1. કેટલા વાગે વિજેતાનું નામ મોકલવાના છો

      Delete
    2. This comment has been removed by the author.

      Delete
  2. Mare100%aviyachhe chhata tame mane enam
    Noapiyu

    ReplyDelete
    Replies
    1. જેમના 100% આવ્યા એ બધામાંથી ત્રણ જણાનો કોમ્પ્યુટર દ્વારા ડ્રો થાય અને તેમને ઇનામ આપેલ છે.

      Delete
Emoji
(y)
:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
:>)
(o)
:p
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
x-)
(k)

Close Menu