Ad Code

Standard 10 English Que. 43 to 45 Marks: 03 Find and write the word having nearest meaning. Part 4

 👉 Standard 10

👉Subject: English

👉Find and write the word having the nearest meaning.

👉Que. 43 to 45 Marks: 03

ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓને અંગ્રેજી વિષયમાં એસ.એસ.સી. બૉર્ડની પરીક્ષા માટે પ્રશ્ન નંબર ૪૩ થી ૪૫ની પ્રેક્ટિસ મળી રહે તે હેતુસર આ ગેમ બનાવવામાં આવી છે. વધુ પ્રેક્ટિસ માટે હજુ વધારે પ્રશ્નો જોઇતા હોય તો કોમેન્ટ કરશો તો આવા બીજા ભાગ બનાવીને મુકીશ.

આ ટેસ્ટમાં તમારે તમારું નામ લખી ટેસ્ટ આપવાનો છે. વિદ્યાર્થી ભાઇઓ બહેનો તમે આ ટેસ્ટ એકથી વધારે વખત આપી શકો છો. આ ટેસ્ટ આપ્યા બાદ તમે તમારા માર્ક પણ જાણી શકસો, અને તમારો ગુજરાતમાં કયો ક્રમ છે તે પણ જાણી શકસો.

Post a Comment

0 Comments

Close Menu