Ad Code

ધોરણ ૧૦ વિજ્ઞાન પ્રકરણ ૧૧ માનવ-આંખ અને રંગબેરંગી દુનીયા વાંચન અને ઓનલાઇન ટેસ્ટ

 વિદ્યાર્થી ભાઇઓ બહેનો અહિં તમને પ્રકરણ ૧૧ ના પ્રશ્નો અને તેના જવાબોની pdf file આપેલ છે. તમારે આ પ્રશ્નોના જવાબો ખૂબજ શાંતિથી વાંચી જવાના છે. ત્યાર બાદ આ pdf file ની નીચે તેનો ઓનલાઇન ટેસ્ટ આપેલ છે. જેમાં તમારે તમારું નામ લખી ટેસ્ટ આપવાનો છે. વિદ્યાર્થી ભાઇઓ બહેનો તમે આ ટેસ્ટ એકથી વધારે વખત આપી શકો છો. આ ટેસ્ટ આપ્યા બાદ તમે તમારા માર્ક પણ જાણી શકસો, અને તમારો ગુજરાતમાં કયો ક્રમ છે તે પણ જાણી શકસો.

નોંધ: રોજ એક નવા પ્રકરણના પ્રશ્નો અને ટેસ્ટ મુકવામાં આવશે. 


👉વાંચન માટે પ્રશ્નોના જવાબ મેળવવા અહિં ક્લિક કરો


👇ટેસ્ટ👇

Post a Comment

0 Comments

Close Menu