એકમ કસોટી-૪ ધોરણ ૧૦ પ્રિ-ટેસ્ટ
-  ધોરણ ૧૦ એકમ કસોટી-૪
 - વિદ્યાર્થી મિત્રો આગામી તા. ૨૭/૧૦/૨૦૨૦ થી ૨૮/૧૦/૨૦૨૦ દરમ્યાન ગુજરાતી અને વિજ્ઞાનની એક્મ કસોટી લેવાનાર છે.
 - આ એકમ કસોટી-૪ માં ગુજરાતી વિષય પદ્યમાં  ૫, ૭, ૯, ૧૧  અને ગદ્યમાં ૨, ૬, ૮, ૧૨ પ્રકરણનો સમાવેશ કરેલ છે.
 - આ એકમ કસોટી-૪ માં  વિજ્ઞાન વિષયમાંં પ્રકરણ ૨, ૩, ૬, ૭, ૧૦, ૧૨ અને ૧૪ નો સમાવેશ કરેલ છે.
 - આ એકમ કસોટી ૨૫ ગુણની રહેશે.
 - આ એકમ કસોટી-૪ તમે ખુબ સારી રીતે આપી શકો અને વધુ સારી તૈયારી કરી શકો તે માટે અહિં એકમ કસોટી-૪ પ્રિ-ટેસ્ટનુંં આયોજન કરેલ છે. 
 - આ પ્રિ-ટેસ્ટ ઓનલાઇન રહેશે.
 - આ પ્રિ-ટેસ્ટમાં જે વિદ્યાર્થી  પ્રથમ નંબર લાવશે તેને વિષયવાર અલગ-અલગ  ૫૧  ₹ ઇનામ paytm મારફત આપવામાં આવશે.   
 - આ ઓનલાઇન ટેસ્ટ તમે અહિંથીજ આપી શકશો.
 - આ જ પોસ્ટ પર તા. ૨૫/૧૦/૨૦૨૦ના રોજ પરીણામ જાહેર કરવામાં આવશે. 
 
આ ઓનલાઇન ટેસ્ટમાં લોગ-ઇન થતી વખતે વિદ્યાર્થીએ પોતાનું નામ અને paytm મોબાઇલ નંબર લખવાનો રહેશે.- દા.ત. MAYUR-8345671287
 - ત્યાર બાદ સ્ટાર્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે.
 
 
 
 
 
  
 
 
 
 
 
 
10 Comments
Okay sir thanks 🙏
ReplyDeleteOkay sir thanks 🙏
ReplyDeleteSUBHASH HENGDE
Nice quations
ReplyDeleteHi
ReplyDeleteHello
ReplyDeleteWho are you?
DeleteQué.no.4
ReplyDeleteAnd. કુલંબ
અમ્પિયર નથી...
4 kulmb aave
DeleteRano rana ni rite chale
ReplyDeleteSir result kyare avse
ReplyDelete