એકમ કસોટી-૪ ધોરણ ૧૦ પ્રિ-ટેસ્ટ
- ધોરણ ૧૦ એકમ કસોટી-૪
- વિદ્યાર્થી મિત્રો આગામી તા. ૨૭/૧૦/૨૦૨૦ થી ૨૮/૧૦/૨૦૨૦ દરમ્યાન ગુજરાતી અને વિજ્ઞાનની એક્મ કસોટી લેવાનાર છે.
- આ એકમ કસોટી-૪ માં ગુજરાતી વિષય પદ્યમાં ૫, ૭, ૯, ૧૧ અને ગદ્યમાં ૨, ૬, ૮, ૧૨ પ્રકરણનો સમાવેશ કરેલ છે.
- આ એકમ કસોટી-૪ માં વિજ્ઞાન વિષયમાંં પ્રકરણ ૨, ૩, ૬, ૭, ૧૦, ૧૨ અને ૧૪ નો સમાવેશ કરેલ છે.
- આ એકમ કસોટી ૨૫ ગુણની રહેશે.
- આ એકમ કસોટી-૪ તમે ખુબ સારી રીતે આપી શકો અને વધુ સારી તૈયારી કરી શકો તે માટે અહિં એકમ કસોટી-૪ પ્રિ-ટેસ્ટનુંં આયોજન કરેલ છે.
- આ પ્રિ-ટેસ્ટ ઓનલાઇન રહેશે.
- આ પ્રિ-ટેસ્ટમાં જે વિદ્યાર્થી પ્રથમ નંબર લાવશે તેને વિષયવાર અલગ-અલગ ૫૧ ₹ ઇનામ paytm મારફત આપવામાં આવશે.
- આ ઓનલાઇન ટેસ્ટ તમે અહિંથીજ આપી શકશો.
- આ જ પોસ્ટ પર તા. ૨૫/૧૦/૨૦૨૦ના રોજ પરીણામ જાહેર કરવામાં આવશે.
આ ઓનલાઇન ટેસ્ટમાં લોગ-ઇન થતી વખતે વિદ્યાર્થીએ પોતાનું નામ અને paytm મોબાઇલ નંબર લખવાનો રહેશે.- દા.ત. MAYUR-8345671287
- ત્યાર બાદ સ્ટાર્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે.
10 Comments
Okay sir thanks 🙏
ReplyDeleteOkay sir thanks 🙏
ReplyDeleteSUBHASH HENGDE
Nice quations
ReplyDeleteHi
ReplyDeleteHello
ReplyDeleteWho are you?
DeleteQué.no.4
ReplyDeleteAnd. કુલંબ
અમ્પિયર નથી...
4 kulmb aave
DeleteRano rana ni rite chale
ReplyDeleteSir result kyare avse
ReplyDelete