Ad Code

ધોરણ 10 વિજ્ઞાન પ્રથમ પરીક્ષા મોક ટેસ્ટ વિભાગ A

 એસ.એસ.સી. બોર્ડની પ્રથમ પરીક્ષા-2023ની તૈયારી કરો અને 24/09/2023ને રવિવારે  101 ઇનામ મેળવો

ધોરણ ૧૦ ગણિત વિભાગ A ઓનલાઇન મોક ટેસ્ટ અને ઓન ધ સ્પોટ ઇનામ

વિષય: ગણિત   તા. 24/09/2023 સમય: સાંજે: 4:00 કલાકે 

    ઓનલાઇન ટેસ્ટ લેવામાં આવશે અને તરત જ  ઓનલાઇન પરિણામ જાહેર કરીને ઓનલાઇન paytm/ Google pay દ્વારા ઇનામો આપવામાં આવશે. વિદ્યાર્થીઓને ઇનામો આપેલ ટ્રાઝેક્શનના ફોટા અહીં મુકવામાં આવશે.

  üઆ ટેસ્ટનો હેતુ વિદ્યાર્થીઓ ગણિતવિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાન જેવા પાયાના વિષયોમાં એસ.એસ.સી. બોર્ડની પરીક્ષા-2024ની વધુ સારી તૈયારી કરે તે છે.

  üટેસ્ટ માટેના પ્રશ્નો અને તેના જવાબો અગાઉથી આપી દેવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓ ટેસ્ટની તૈયારી ખુબ સારી રીતે કરી શકે.

  üજો વિદ્યાર્થીઓ કોમેન્ટ કરીને ડિમાન્ડ કરશે તો દર રવિવારે આ પ્રકારના જુદા જુદા પાઠ માટે નવા નવા ટેસ્ટ મુકવામાં કરવામાં આવશે.

  üઆ ઓનલાઇન ટેસ્ટ દરેક વિષય માટે 16 ગુણનો લેવામાં આવશે અને ટેસ્ટની સમય મર્યાદા 16 મિનિટની રહેશે.

  üઆ ઓનલાઇન ટેસ્ટમાં જે વિદ્યાર્થી  પ્રથમ નંબર લાવશે તેને વિષયવાર અલગ-અલગ  ₹ 101 ઇનામ paytm/Google pay મારફત આપવામાં આવશે.   

  üઆ ઓનલાઇન ટેસ્ટ તમે દર વખતે આ પોસ્ટ પરથી જ આપી શકશો અને પરિણામ ટેસ્ટ પૂર્ણ થયે 10 મિનિટમાં જ  આ જ પોસ્ટ પરથી જોઇ શકશો.

    સૌથી પહેલા અને સૌથી ઝડપી સાચા જવાબ આપનારને કોમ્પ્યુટર દ્વારા વિજેતા પસંદ કરવામાં આવશે.

  આ ઓનલાઇન ટેસ્ટમાં લોગ-ઇન થતી વખતે વિદ્યાર્થીએ પોતાનું નામ અને paytm/Google pay મોબાઇલ નંબર નીચે મુજબ લખવાનો રહેશે.

          દા.ત. MAYUR-8345671287

ત્યાર બાદ સ્ટાર્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે.

👉ઓનલાઇન મોક ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો👈



Post a Comment

0 Comments

Close Menu