Ad Code

Online GK Test: 1 Prize Rs 201 On the Spot (13/08/2023)

 Online GK Test:1  Online Prize Rs 201   On The Spot

તારીખ: 13/08/2023     વાર: રવિવાર      સમય સાંજે 4:00 કલાકે

Ø👉મિત્રો, સામાન્ય જ્ઞાનનો ઓનલાઇન ટેસ્ટ લેવામાં આવશે અને તરત જ  ઓનલાઇન પરિણામ જાહેર કરીને ઓનલાઇન paytm/ Google pay દ્વારા ઇનામ રૂપિયા 201 પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર વિજેતાને આપવામાં આવશે. વિજેતાને આપેલ ઇનામના ટ્રાઝેક્શનનો ફોટો અહીં મુકવામાં આવશે.

   👉આ ઓનલાઇન ટેસ્ટ સામાન્ય જ્ઞાન વિષયના પ્રશ્નો પર આધારીત 10 ગુણનો લેવામાં આવશે અને ટેસ્ટની સમય મર્યાદા 10 મિનિટ રહેશે. આ ટેસ્ટનું પરિણામ ટેસ્ટ પૂર્ણ થયે આ જ પોસ્ટ પરથી જોઇ શકશો. 

Ø👉આ ઓનલાઇન ટેસ્ટમાં લોગ-ઇન થતી વખતે વિદ્યાર્થીએ પોતાનું નામ અને paytm/Google pay મોબાઇલ નંબર નીચે મુજબ લખવાનો રહેશે.

Ø    દા.ત. MAYUR-8345671287

Ø   ત્યાર બાદ સ્ટાર્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે.

Ø👉સ્પર્ધકે MAYUR-8345671287 આ મુજબ નામ નહીં લખ્યુ હોય તો ઇનામ આપી શકાસે નહી.

     👉ઓનલાઇન ટેસ્ટનું રીઝલ્ટ નીચે મુજબ છે.

   વિજેતાનું નામ: ગુપ્તા ધૈર્ય ગોવિંદલાલ

     મુ. વિદ્યાનગર, તા., જી. આણંદ









Post a Comment

0 Comments

Close Menu