Ad Code

એસ.એસ.સી. બોર્ડની પરીક્ષા-2023ની તૈયારી કરો અને દર રવિવારે ₹ 101 ઇનામ મેળવો

 એસ.એસ.સી. બોર્ડની પરીક્ષા-2023ની તૈયારી કરો અને દર રવિવારે  101 ઇનામ મેળવો

ધોરણ ૧૦ વિજ્ઞાન ઓનલાઇન ટેસ્ટ અને ઓન ધ સ્પોટ ઇનામ

ü વિદ્યાર્થી મિત્રો...

   1)  વિષય: ગણિત પ્રકરણ 2 બહુપદીનો ટેસ્ટ 14/08/2022 ને  રવિવારે સાંજે 4:00 કલાકે 

2 2) વિષય: વિજ્ઞાન પ્રકરણ 6 જૈવિક ક્રિયાઓનો ટેસ્ટ 14/08/2022 ને  રવિવારે સાંજે 5:00 કલાકે 


  ઓનલાઇન ટેસ્ટ લેવામાં આવશે અને તરત જ  ઓનલાઇન પરિણામ જાહેર કરીને ઓનલાઇન paytm/ Google pay દ્વારા ઇનામો આપવામાં આવશે. વિદ્યાર્થીઓને ઇનામો આપેલ ટ્રાઝેક્શનના ફોટા અહીં મુકવામાં આવશે.

üઆ ટેસ્ટનો હેતુ વિદ્યાર્થીઓ ગણિતવિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાન જેવા પાયાના વિષયોમાં એસ.એસ.સી. બોર્ડની પરીક્ષા-2023ની વધુ સારી તૈયારી કરે તે છે.

üટેસ્ટ માટેના પ્રશ્નો અને તેના જવાબો અગાઉથી આપી દેવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓ ટેસ્ટની તૈયારી ખુબ સારી રીતે કરી શકે.

üજો વિદ્યાર્થીઓ કોમેન્ટ કરીને ડિમાન્ડ કરશે તો દર રવિવારે આ પ્રકારના જુદા જુદા પાઠ માટે નવા નવા ટેસ્ટ મુકવામાં કરવામાં આવશે.

üઆ ઓનલાઇન ટેસ્ટ દરેક વિષય માટે 10 ગુણનો લેવામાં આવશે અને ટેસ્ટની સમય મર્યાદા 10 મિનિટ રહેશે.

üઆ ઓનલાઇન ટેસ્ટમાં જે વિદ્યાર્થી  પ્રથમ નંબર લાવશે તેને વિષયવાર અલગ-અલગ  ₹ 101 ઇનામ paytm/Google pay મારફત આપવામાં આવશે.  

üઆ ઓનલાઇન ટેસ્ટ તમે દર વખતે આ પોસ્ટ પરથી જ આપી શકશો અને પરિણામ ટેસ્ટ પૂર્ણ થયે 10 મિનિટમાં જ  આ જ પોસ્ટ પરથી જોઇ શકશો.

 સૌથી પહેલા અને સૌથી ઝડપી સાચા જવાબ આપનારને કોમ્પ્યુટર દ્વારા વિજેતા પસંદ કરવામાં આવશે.

     ઓનલાઇન ટેસ્ટ માટેના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા નીચે આપેલ પાઠના નામ પર  ક્લિક કરો.

    (1) ગણિત: પ્રકરણ 2 બહુપદીના પ્રશ્નો અને તેના જવાબો

    (2) વિજ્ઞાન: પ્રકરણ 6 જૈવિક ક્રિયાઓના પ્રશ્નો અને તેના જવાબો

 

ü આ ઓનલાઇન ટેસ્ટમાં લોગ-ઇન થતી વખતે વિદ્યાર્થીએ પોતાનું નામ અને paytm/Google pay મોબાઇલ નંબર નીચે મુજબ લખવાનો રહેશે.

          દા.ત. MAYUR-8345671287

ત્યાર બાદ સ્ટાર્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે.

માર્ક વધારે લાવવા તમે આ ગેમ એકથી વધુ વખત રમી શકો છો.

વિષય: ગણિત ઓનલાઇન ટેસ્ટ  14/08/2022 આપવા અહીં ક્લિક કરો.

વિષય: વિજ્ઞાન ઓનલાઇન ટેસ્ટ  14/08/2022 આપવા અહીં ક્લિક કરો.


Post a Comment

2 Comments

  1. Question nu page open nathi thatu.

    ?????

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
Emoji
(y)
:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
:>)
(o)
:p
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
x-)
(k)

Close Menu