ક્વિઝ પૂર્ણ થયેલ છે.
વિષય: ગણિત પ્રથમ નંબર FAHIM-9601462925
શેખ ફહિમ આરીફભાઇ, મુ. બાલાસિનોર, જી. મહીસાગર
વિષય: વિજ્ઞાન પ્રથમ નંબર SANJANA-9712561707
પરમાર સંજના કલ્પેશકુમાર
મુ. વાવોલ, જી. ગાંધીનગર
ખૂબ ખૂબ અભિનંદન તમારા ખાતામાં ઇનામ ₹ 101 જમા થઇ ગયેલ છે.
વિષય: ગણિત ઓનલાઇન ટેસ્ટ 07/08/2022 આપવા અહીં ક્લિક કરો.
વિષય: વિજ્ઞાન ઓનલાઇન ટેસ્ટ 07/08/2022 આપવા અહીં ક્લિક કરો.
એસ.એસ.સી. બોર્ડની પરીક્ષા-2023ની તૈયારી કરો અને દર રવિવારે ₹ 101 ઇનામ મેળવો
ધોરણ ૧૦ વિજ્ઞાન ઓનલાઇન ટેસ્ટ અને ઓન ધ સ્પોટ ઇનામ
ü વિદ્યાર્થી મિત્રો...
1) વિષય: ગણિત પ્રકરણ 15 સંભાવનાનો ટેસ્ટ 7/08/2022 ને રવિવારે સાંજે 4:00 કલાકે
2 2) વિષય: વિજ્ઞાન પ્રકરણ 15 આપણું પર્યાવરણનો ટેસ્ટ 7/08/2022 ને રવિવારે સાંજે 5:00 કલાકે
2) 3) વિષય: સામાજીક વિજ્ઞાન પ્રકરણ 1 અને 8 નો ટેસ્ટ 7/08/2022 ને રવિવારે સાંજે 6:00 કલાકે
ઓનલાઇન ટેસ્ટ લેવામાં આવશે અને તરત જ ઓનલાઇન પરિણામ જાહેર કરીને ઓનલાઇન paytm/ Google pay દ્વારા ઇનામો આપવામાં આવશે. વિદ્યાર્થીઓને ઇનામો આપેલ ટ્રાઝેક્શનના ફોટા અહીં મુકવામાં આવશે.
üઆ ટેસ્ટનો હેતુ વિદ્યાર્થીઓ ગણિત, વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાન જેવા પાયાના વિષયોમાં એસ.એસ.સી. બોર્ડની પરીક્ષા-2023ની વધુ સારી તૈયારી કરે તે છે.
üટેસ્ટ માટેના પ્રશ્નો અને તેના જવાબો અગાઉથી આપી દેવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓ ટેસ્ટની તૈયારી ખુબ સારી રીતે કરી શકે.
üજો વિદ્યાર્થીઓ કોમેન્ટ કરીને ડિમાન્ડ કરશે તો દર રવિવારે આ પ્રકારના જુદા જુદા પાઠ માટે નવા નવા ટેસ્ટ મુકવામાં કરવામાં આવશે.
üઆ ઓનલાઇન ટેસ્ટ દરેક વિષય માટે 10 ગુણનો લેવામાં આવશે અને ટેસ્ટની સમય મર્યાદા 10 મિનિટ રહેશે.
üઆ ઓનલાઇન ટેસ્ટમાં જે વિદ્યાર્થી પ્રથમ નંબર લાવશે તેને વિષયવાર અલગ-અલગ ₹ 101 ઇનામ paytm/Google pay મારફત આપવામાં આવશે.
üઆ ઓનલાઇન ટેસ્ટ તમે દર વખતે આ પોસ્ટ પરથી જ આપી શકશો અને પરિણામ ટેસ્ટ પૂર્ણ થયે 10 મિનિટમાં જ આ જ પોસ્ટ પરથી જોઇ શકશો.
સૌથી પહેલા અને સૌથી ઝડપી સાચા જવાબ આપનારને કોમ્પ્યુટર દ્વારા વિજેતા પસંદ કરવામાં આવશે.
ઓનલાઇન ટેસ્ટ માટેના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા નીચે આપેલ પાઠના નામ પર ક્લિક કરો.
(1) ગણિત: પ્રકરણ 15 સંભાવનાના પ્રશ્નો અને તેના જવાબો
(2) વિજ્ઞાન: પ્રકરણ 15 આપણું પર્યાવરણના પ્રશ્નો અને તેના જવાબો
ગ
ü આ ઓનલાઇન ટેસ્ટમાં લોગ-ઇન થતી વખતે વિદ્યાર્થીએ પોતાનું નામ અને paytm/Google pay મોબાઇલ નંબર નીચે મુજબ લખવાનો રહેશે.
દા.ત. MAYUR-8345671287
ત્યાર બાદ સ્ટાર્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે.
વિષય: ગણિત ઓનલાઇન ટેસ્ટ 07/08/2022 આપવા અહીં ક્લિક કરો.
વિષય: વિજ્ઞાન ઓનલાઇન ટેસ્ટ 07/08/2022 આપવા અહીં ક્લિક કરો.
8 Comments
સર નામ કેવી રીતે રજીસ્ટ્રેશન કરવાનું
ReplyDeleteદા.ત. MAYUR-8345671287
Deleteઓપશન નથી આવતો
ReplyDeleteબરાબર 3:50 ક્વિઝ લોગીન ખુલશે
Deletehttps://www.bhattalpesh.com/p/live-quiz-24072022-101.html
Deleteટાયમ થયો ઓફસન નથી આવતો
ReplyDeleteકિવઝખૂલતી નથી
ReplyDeletehttps://www.bhattalpesh.com/p/live-quiz-24072022-101.html
Delete