💥શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માટે પરીક્ષા પદ્ધત્તિ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ૨૦૧૯-૨૦ માં સુચવેલ પ્રથમ, દ્વિતિય અને વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્ર પરિરૂપ, ગુણભાર અને નમુનારૂપ પ્રશ્નપત્ર મુજબ રહેશે. જે અહીંથી તમે ડાઉનલોડ કરી શકશો.
માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સૂચિત....
- કયા મહિનામાં કયું પ્રકરણ તૈયાર કરવું
- દરેક પ્રકરણ કેટલા ગુણભારનું
- દરેક વિષયનું નમુનારૂપ પેપર
- પ્રશ્નપત્રમાં જ્ઞાન, સમજ, ઉપયોગ અને એપ્લિકેશનનાં કેટલા પ્રશ્નો પૂંછાશે
💢પ્રથમ પરીક્ષા💢
💦ધોરણ ૯
💦ધોરણ ૯ અને ૧૧ દ્વિતીય પરીક્ષા માટે
💦ધોરણ ૯ અને ૧૧ વાર્ષિક પરીક્ષા માટે
💦ધોરણ ૧૦
1 Comments
Sir std 10 first test 22-23 mate prirup hoy to moklso
ReplyDelete