આ પોસ્ટમાં ગણિત(બેઝીક) વિષયમાં વિદ્યાર્થીઓ સરળતાથી પાસ થઇ શકે તેવું pdf મટીરીયલ સોલ્યુશન સાથે તથા વિડીયો મટીરીયલ મુકવામાં આવશે. ઉપરાંત જરૂર મુજબ બહુવિકલ્પ પ્રશ્નોની પ્રેક્ટિસ માટે ઓનલાઇન ટેસ્ટ પણ મુકવામાં આવશે. જેથી આ પોસ્ટની મુલાકાત નિયમિત લેતાં રહેશો.
ક્રમ |
પ્રકરણનો ક્રમ અને નામ |
ગુણભાર |
૧ |
૨ બહુપદીઓ |
06 |
૨ |
૫ સમાંતર શ્રેણી |
08 |
૩ |
૬ ત્રિકોણ(ત્રણ પ્રમેય) |
04 |
૪ |
૧૦ વર્તુળ |
04 |
૫ |
૧૧ રચના |
04 |
૬ |
૧૪ આંકડાશાસ્ત્ર |
14 |
૭ |
૧૫ સંભાવના |
10 |
કુલ ગુણ |
50 |
1 Comments
Nice
ReplyDelete