Ad Code

ધોરણ ૧૦ ગણિત પ્રશ્નપત્ર પરીરૂપ ગણિત સ્ટાન્ડર્ડ અને ગણિત બેઝીક

 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બૉર્ડ, ગાંધીનગર દ્વારા શૈક્ષણિક વર્ષ-2021-22થી ધોરણ-10 ગણિત વિષયમાં ગણિત સ્ટાન્ડર્ડ અને ગણિત બેઝિક એમ બે પ્રકારના પ્રશ્નપત્રોના વિકલ્પ આપવા અંગે સરકારશ્રી દ્વારા નિર્ણય કરવામાં આવેલ છે. ઉક્ત ઠરાવમાં જણાવ્યા મુજબ ધોરણ-10નું ગણિત વિષયનું પાઠ્યપુસ્તક એક સરખું જ રહેશે. શાળા કક્ષાએ કે વર્ગખંડ કક્ષાએ આ અંગેની શૈક્ષણિક પદ્ધતિમાં કઈ ફેરફાર કરવાનો રહેશે નહી. ધોરણ-10ના ગણિત વિષયમાં ગણિત સ્ટાન્ડર્ડ અને ગણિત બેઝિકના પ્રશ્નપત્ર અલગ-અલગ રહેશે. બંને પ્રકારના પરિરૂપમાં પ્રકરણવાર ગુણભાર, પ્રશ્નોના પ્રકાર પ્રમાણે ગુણભાર તેમજ હેતુઓ પ્રમાણે ગુણભાર અલગ-અલગ રાખવાના રહેશે. 

ધોરણ ૧૦ ગણિત સ્ટાન્ડર્ડ પ્રશ્નપત્ર પરીરૂપ, બ્લુ પ્રિન્ટ, નમુનાનું પ્રશ્નપત્ર

👆 ડાઉનલોડ કરવા અહિં ક્લિક કરો

ધોરણ ૧૦ ગણિત બેઝીક પ્રશ્નપત્ર પરીરૂપ, બ્લુ પ્રિન્ટ, નમુનાનું પ્રશ્નપત્ર

👆 ડાઉનલોડ કરવા અહિં ક્લિક કરો



Post a Comment

0 Comments

Close Menu