મિત્રો તા. ૧૦/૧૦/૨૦૨૦ થી ૧૪/૧૦/૨૦૨૦ સુધી સામાન્ય જ્ઞાનનો ઓનલાઇન ટેસ્ટ લેવામાં આવેલ. આ ટેસ્ટમાં ગુજરાત ભરના ૧૦,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ. આ ટેસ્ટમાં ભાગ લેવા બદલ સૌને અભિનંદન. આ ઓનલાઇન ટેસ્ટમાં  ભુજના 
ત્રિવેદી ક્રિશ્ન કૌશિકભાઇ પ્રથમ નંબર પ્રાપ્ત કરે છે. તેમને 
૫૧  ₹ ઇનામ paytm મારફત આપવામાં આવે છે. 
ખુબ ખુબ અભિનંદન ત્રિવેદી ક્રિશ્ન કૌશિકભાઇ(ધોરણ ૧૦)
 
  
   | 
    Rank 
    | 
   
    Name 
    | 
   
    Score 
    | 
  
 
 
  | 
   1st 
   | 
  
   Krishn Trivedi- 9429995580 
   | 
  
   5415 
   | 
 
 
  | 
   2nd 
   | 
  
   Paresh- 9724756113 
   | 
  
   5100 
   | 
 
 
  | 
   3rd 
   | 
  
   Dhruv 
   | 
  
   5051 
   | 
 
 
 
1 Comments
Sindhiya bhoomika
ReplyDelete9727637164