Ad Code

દેશ ભક્તિ ઓનલાઇન ક્વિઝ

 જયભારત,

  • સિહોલ ગ્રુપ કેળવણી મંડળ સંચાલિત શ્રી એન. એલ. પટેલ મા. અને ઉ. મા. શાળા અને શ્રી એમ. એન. પટેલ પ્રાથમિક શાળા, સિહોલના સંયુક્ત ઉપક્રમે "દેશ ભક્તિ" વિષય પર ઓનલાઇન ક્વિઝનું આયોજન કરવામાં આવેલ છે. 
  • આ ઓનલાઇન ક્વિઝમાં ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ ભાગ લઇ શકે છે. 
  • ક્વિઝના અંતે તમારો સ્કોર તથા સર્ટીફિકેટ તમારા e-mail ના inbox મળી જશે.  

Post a Comment

0 Comments

Close Menu