- Kahoot! દ્વારા ગેમ રમવા માટેની સૂચનાઓ.
- સૌપ્રથમ નીચેની લિંક પર ક્લિક કરીને તમારા મોબાઇલમા એપ્લિકેશન ડાઉનલોડ
કરો.
- તમારા મોબાઇલમાં Enter Pin પર ક્લિક કરી જે તે Kahoot!નો કોડ નંબર નાખો.
- ત્યારબાદ તમારા મોબાઇલમાં તમારૂ નામ લખો.
- તમારૂ નામ કોમ્પ્યુટર સ્ક્રીન પર
દેખાશે.
- Kahoot! પ્રશ્નોના જવાબ તમારા મોબાઇલથી આપો.
તમારા કમ્પ્યુટર સ્ક્રીનમાં પ્રશ્નો બતાડવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.
આમ પ્રશ્નો કમ્પ્યુટર સ્ક્રીન પર
દેખાશે અને જવાબ મોબાઇલથી આપી શકાસે. વધુમા વધુ 88 પ્લેયર જોડાઇ શકસે.
વિદ્યાર્થીઓને સ્વતંત્ર ગેમ રમાડવા Classic Mode માં ગેમ રમાડવી.
સરદાર વલ્લભભાઇ પટેલની ક્વિઝ રમાડવા
નીચેની લિકં પર ક્લિક કરો.
ગાંધીજીની ક્વિઝ રમાડવા
નીચેની લિકં પર ક્લિક કરો.
0 Comments