Admission Year 2025-26
[Updated As On 27-May-2025 06:20 PM]
ગુજરાત સરકાર ના આરોગ્ય અને પરિવાર કલ્યાણ
વિભાગ દ્વારા ધોરણ ૧૨ પછીના નર્સિંગ અને અન્ય અભ્યાસક્રમો માટે “The Gujarat Professional Nursing
& Allied Medical Educational Courses” ના નામે એડમિશન
કમિટી ની રચના કરેલ છે. ઉપરોક્ત એડમિશન કમિટી નીચે દર્શાવેલ અભ્યાસક્રમો માટે
પ્રવેશ પ્રક્રિયા હાથ ધરશે.
Details |
From Date |
To Date |
પ્રવેશ સિમિત
ની વેબસાઈટ પરથી ઓનલાઈન પીન ખરીદી ખરીદી |
૨૯/૦૫/૨૫
સવાર ના ૧૧.૦૦ થી |
૧૧/૦૬/૨૫
સાંજે ૦૪.૦૦ સુધી |
ઓનલાઇન
રજીસ્ટ્રેશન અને પ્રમાણપત્રો અપલોડ માટે |
૨૯/૦૫/૨૫
બપોર ના ૧૨.૦૦ થી |
૧૨/૦૬/૨૫
સાંજે ૦૪.૦૦ સુધી |
હેલ્પ સેન્ટર
ખાતે અરજી
અને અસલ પ્રમાણપત્રોની ચકાસણી (રવિવાર તથા રજા ના દિવસો
સિવાય ) |
૩૧/૦૫/
૨૫ સવારે ૧૦.૦૦ થી |
૧૩/૦૬/૨૫
સાંજે ૦૪.૦૦ સુધી |
Registration 2025-26
Fees Refund Round-05
[Updated On 20-May-2025 05:00 PM]
Admission Year 2025-26
[Updated As On 09-May-2025 4:00 PM]
વર્ષ ૨૦૨૫-૨૬ ના નર્સિંગ, ફિઝિયોથેરાપી અને પેરામેડીકલ ના અભ્યાસક્રમ માટે ની પ્રવેશ
પ્રક્રિયા ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવશે.
Home - About Us
ગુજરાત સરકાર ના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા
ધોરણ ૧૨ પછીના નર્સિંગ અને અન્ય અભ્યાસક્રમો માટે “The Gujarat Professional Nursing & Allied Medical
Educational Courses” ના નામે એડમિશન કમિટી ની રચના કરેલ છે. ઉપરોક્ત એડમિશન
કમિટી નીચે દર્શાવેલ અભ્યાસક્રમો માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરશે.
0 Comments