Ad Code

ધોરણ ૧૦ ગુજરાતી વ્યાકરણ સંધિ છોડો

 

વાગ્બાણ = વાક્ + બાણ

 

 વિચારણીય = વિચાર + અનીય

 

વિદ્યાર્થી = વિદ્યા + અર્થી

 

વિદ્યાલય = વિદ્યા + આલય

 

વિદ્યુતલેખા = વિધુત્ + લેખા

 

વિરોધાભાસ = વિરોધ + આભાસ

 

વિવેકાનંદ = વિવેક + આનંદ

 

વિશ્વૈકતા = વિશ્વ + એકતા

 

વિષમ = વિ + સમ

 

વૃદ્ધાવસ્થા = વૃદ્ધ + અવસ્થા

 

વ્યગ્ર = વિ + અગ્ર

 

વ્યવહાર = વિ + અવહાર

 

વ્યાકરણ = વિ + આકરણ

 

વ્યાખ્યાન = વિ + આખ્યાન

 

વિદ્યોપાસના = વિદ્યા + ઉપાસના

 

વિષાદ = વિ + સાદ

 

વ્યંજન = વિ + અંજન

 

વ્યવસ્થા = વિ + અવસ્થા

 

વ્યસ્ત = વિ + અસ્ત

 

વ્યાકુળ = વિ + આકુળ

 

વ્યાધિ = વિ + આધિ

 

શાળોપયોગી = શાળા + ઉપયોગી

 

શૂન્યાવકાશ = શૂન્ય + અવકાશ

 

શ્રધ્ધા = શ્રત્ + ધા

 

 

શ્રદ્ધાંજલિ = શ્રદ્ધા + અંજલી

 

ષડરિપુ = ષષ્ + રિપુ

 

સચ્ચરિત્ર = સત્ + ચરિત્ર

 

સજ્જન = સત્ + જન

 

સત્યાગ્રહ = સત્ય + આગ્રહ

 

સત્રોત્સવ = સત્ર + ઉત્સવ

 

સદાચરણ = સદ્ + આચરણ

 

સદુપયોગ = સત્ + ઉપયોગ

 

સદૈવ = સદા + એવ

 

સદ્દગૃહસ્થ = સત્ + ગૃહસ્થ

 

સન્નારી = સત્ + નારી

 

સન્મતિ = સત્ + મતિ

 

સપ્તર્ષિ = સપ્ત + ઋષિ

 

સર્વોત્તમ = સર્વ + ઉત્તમ

 

સર્વોદય = સર્વ + ઉદય

 

સહાનુભૂતિ = સહ + અનુભૂતિ

 

સંબંધ = સમ્ + બંધ


સંસાર = સમ્ + સાર

 

સૂક્તિ = સુ + ઉક્તિ

 

સૂર્યાસ્ત = સૂર્ય + અસ્ત

 

સ્વલ્પ = સુ + અલ્પ

 

સત્સંગ = સત્ + સંગ

 

સન્નિધિ = સત્ + નિધિ

 

સમયાંતર = સમય + અંતર

 

સમર્પણ = સમ્ + અર્પણ

 

સમાચાર = સમ્ + આચાર

 

સમૃદ્ધિ = સમ્ + ઋદ્ધિ

 

સરોવર = સરસ્ + વર

 

સર્વાત્મભાવ = સર્વ + આત્મભાવ

 

સર્વોત્કૃષ્ટ = સર્વ + ઉત્કૃષ્ટ

 

સંગતિ = સમ્ + ગતિ

 

સંગીત = સમ્ + ગીત

 

સુષુપ્ત = સુ + સુપ્ત

 

સૃષ્ટિ = સૃજ્ + તિ

 

સ્વાગત = સુ + આગત

 

સ્વચ્છંદ = સ્વ + છંદ

 

સ્વાર્થ = સ્વ + અર્થ

 

હરીન્દ્ર = હરિ + ઈન્દ્ર

 

હૃદયેક્ય = હૃદય + ઐક્ય

 

હિતેચ્છુ = હિત + એચ્છુ

 

 હિમાચ્છાદિત = હિમા + આચ્છાદિત

 

Post a Comment

0 Comments

Close Menu