👉જિલ્લા દ્વારા ભરાયેલ ફોર્મનું લિસ્ટ આ લિસ્ટ સરકાર દ્વારા પ્રકાશિત થયેલ નથી. આ લિસ્ટ સરકાર દ્વારા પ્રકાશિત થયેલ રાજ્યના ડેટાના આધારે ફક્ત શોર્ટ કરેલ છે. જેથી ઉમેદવારને ખ્યાલ આવે કે પોતાના જિલ્લામાં ભરાયેલ ફોર્મમાં પોતાનો ક્રમાંક ક્યા છે. આમ છતા કઇ પણ પ્રશ્ન હોય તો સરકાર દ્વારા પ્રકાશિત થયેલ લિસ્ટ જોવું.
0 Comments