Ad Code

એસ.એસ.સી. બોર્ડની પરીક્ષા-2023ની તૈયારી કરો અને દર રવિવારે રૂપિયા 101 ઇનામ મેળવો

 એસ.એસ.સી. બોર્ડની પરીક્ષા-2023ની તૈયારી કરો અને દર રવિવારે  101 ઇનામ મેળવો

ધોરણ ૧૦ વિજ્ઞાન ઓનલાઇન ટેસ્ટ અને ઓન ધ સ્પોટ ઇનામ

ü વિદ્યાર્થી મિત્રો તા. 24/07/2022 ને  રવિવારે સાંજે 4:00 કલાકે વિજ્ઞાન વિષયનો ઓનલાઇન ટેસ્ટ લેવામાં આવશે અને તરત જ  ઓનલાઇન પરિણામ જાહેર કરીને ઓનલાઇન paytm/ Google pay દ્વારા ઇનામો આપવામાં આવશે. વિદ્યાર્થીઓને ઇનામો આપેલ ટ્રાઝેક્શનના ફોટા અહીં મુકવામાં આવશે.

ü આ ટેસ્ટનો હેતુ વિદ્યાર્થીઓ ગણિતવિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાન જેવા પાયાના વિષયોમાં એસ.એસ.સી. બોર્ડની પરીક્ષા-2023ની વધુ સારી તૈયારી કરે તે છે.

ü ટેસ્ટ માટેના પ્રશ્નો અને તેના જવાબો અગાઉથી આપી દેવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓ ટેસ્ટની તૈયારી ખુબ સારી રીતે કરી શકે.

ü જો વિદ્યાર્થીઓ કોમેન્ટ કરીને ડિમાન્ડ કરશે તો દર રવિવારે આ પ્રકારના જુદા જુદા પાઠ માટે નવા નવા ટેસ્ટ મુકવામાં કરવામાં આવશે.

ü આ ઓનલાઇન ટેસ્ટ દરેક વિષય માટે 15 ગુણનો લેવામાં આવશે અને ટેસ્ટની સમય મર્યાદા 15 મિનિટ રહેશે.

üઆ ઓનલાઇન ટેસ્ટમાં જે વિદ્યાર્થી  પ્રથમ નંબર લાવશે તેને વિષયવાર અલગ-અલગ  ₹ 101 ઇનામ paytm/Google pay મારફત આપવામાં આવશે.  

üઆ ઓનલાઇન ટેસ્ટ તમે દર વખતે આ પોસ્ટ પરથી જ આપી શકશો અને પરિણામ ટેસ્ટ પૂર્ણ થયે 10 મિનિટમાં જ  આ જ પોસ્ટ પરથી જોઇ શકશો.

  સૌથી પહેલા અને સૌથી ઝડપી સાચા જવાબ આપનારને કોમ્પ્યુટર દ્વારા વિજેતા પસંદ કરવામાં આવશે.

    આ ઓનલાઇન ટેસ્ટ માટેના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા અહીં ક્લિક કરો. 


ü આ ઓનલાઇન ટેસ્ટમાં લોગ-ઇન થતી વખતે વિદ્યાર્થીએ પોતાનું નામ અને paytm/Google pay મોબાઇલ નંબર નીચે મુજબ લખવાનો રહેશે.

          દા.ત. MAYUR-8345671287

ત્યાર બાદ સ્ટાર્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે.

વિષય: વિજ્ઞાન ઓનલાઇન ટેસ્ટ  24/07/2022 આપવા અહીં ક્લિક કરો.


💥અગાઉ લીધેલા ટેસ્ટના પરિણામ જોવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

👉તા. 24/07/2022 ને  રવિવાર વિજ્ઞાન વિષયનું પરિણામ જોવા અહીં ક્લિક કરો.


Post a Comment

0 Comments

Close Menu