👉 વિદ્યાર્થી ભાઇઓ-બહેનો તા. 23/01/2022 ને રવિવારના રોજ સાંજે 4:00 કલાકે સામાજિક વિજ્ઞાન અને 5:00 કલાકે વિજ્ઞાનની ઓનલાઇન લાઇવ ક્વિઝનું આયોજન કરવામાં આવેલ છે.
👉સામાજિક વિજ્ઞાનની ક્વિઝ બરાબર સાંજે 4:00 કલાકે શરૂ થશે અને વિજ્ઞાનની ક્વિઝ બરાબર સાંજે 5:00 કલાકે શરૂ થશેજો તમે સમયસર લોગીન નહી થાવ તો પછી દાખલ નહીં થઇ શકો.
👉 ઓનલાઇન ક્વિઝમાં સૌથી ઝડપી અને સૌથી પહેલા સાચા જવાબ આપનાર પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનારવિદ્યાર્થીને રૂપીયા 101 paytm દ્વારા ઇનામ આપવામાં આવશે.
👉ક્વિઝમા દાખલ થતી વખતે વિદ્યાર્થીએ ફક્ત પોતાનો paytm મોબાઇલ નંબર લખવાનો રહેશે.
0 Comments