Ad Code

ધોરણ ૧૦ વિજ્ઞાન live quiz તા. 12/12/2021, રવિવાર સમય સાંજે 04:00 કલાકે શરૂ અને ઇનામ રૂપીયા 101

 

👉 વિદ્યાર્થી ભાઇઓ-બહેનો તા. 12/12/2021 ને રવિવારના રોજ સાંજે 4:00 કલાકે ઓનલાઇન લાઇવ ક્વિઝનું આયોજન કરવામાં આવેલ છે. 

👉આ ક્વિઝ બરાબર સાંજે 4:00 કલાકે શરૂ થશે.  જો તમે સમયસર લોગીન નહી થાવ તો પછી દાખલ નહીં થઇ શકો.

👉ધોરણ 10 વિજ્ઞાન એસ.એસ.સી. બોર્ડના IMP પ્રશ્નોમાંથી જ ક્વિઝમાં પ્રશ્નો પુછવામાં આવશે. 

👉IMP પ્રશ્નો અને તેના જવાબો તમને અહીં આપી દેવામાં આવેલ છે. આ પ્રશ્નોના જવાબો ડાઉનલોડ કરી તમારે વારંવાર વાંચી તૈયાર કરી દેવાના છે.

👉 ઓનલાઇન ક્વિઝમાં સૌથી ઝડપી અને સૌથી પહેલા સાચા જવાબ આપનાર પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનારવિદ્યાર્થીને રૂપીયા 101 paytm દ્વારા ઇનામ આપવામાં આવશે. 

👉ક્વિઝમા દાખલ થતી વખતે વિદ્યાર્થીએ ફક્ત પોતાનો paytm મોબાઇલ નંબર લખવાનો રહેશે.

👉ક્વિઝના પ્રશ્નોના જવાબો ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.👈

👉લાઇવ ક્વિઝમાં ભાગ લેવા અહીં ક્લિક કરો.




Post a Comment

0 Comments

Close Menu