Ad Code

ધોરણ ૯ વિજ્ઞાન live quiz તા. 05/12/2021, રવિવારે સમય સાંજે 05:30 કલાકે શરૂ અને 06:00 કલાકે પૂર્ણ અને ઇનામ રૂપીયા 101

 👉 વિદ્યાર્થી ભાઇઓ-બહેનો તા. 05/12/2021 ને રવિવારના રોજ સાંંજે 05:30 કલાકે ઓનલાઇન લાઇવ ક્વિઝનું આયોજન કરવામાં આવેલ છે. 

👉આ ક્વિઝ બરાબર સાંજે 05:30 કલાકે શરૂ થશે અને 06:00 કલાકે પૂર્ણ થશે. જો તમે સમયસર લોગીન નહી થાવ તો પછી દાખલ નહીં થઇ શકો.

👉ધોરણ ૯ વિજ્ઞાન IMP પ્રશ્નોમાંથી જ ક્વિઝમાં પ્રશ્નો પુછવામાં આવશે. 

👉IMP પ્રશ્નો અને તેના જવાબો તમને અહીં આપી દેવામાં આવેલ છે. આ પ્રશ્નોના જવાબો ડાઉનલોડ કરી તમારે વારંવાર વાંચી તૈયાર કરી દેવાના છે.

👉 ઓનલાઇન ક્વિઝમાં સૌથી ઝડપી અને સૌથી પહેલા સાચા જવાબ આપનાર પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીને રૂપીયા 101 paytm દ્વારા ઇનામ આપવામાં આવશે. 

👉ક્વિઝમા દાખલ થતી વખતે વિદ્યાર્થીએ ફક્ત પોતાનો paytm મોબાઇલ નંબર લખવાનો રહેશે.

👉ક્વિઝના પ્રશ્નો ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.👈

👉લાઇવ ક્વિઝનું રીઝલ્ટ જોવા અહીં ક્લિક કરો.



Post a Comment

0 Comments

Close Menu