Ad Code

ધોરણ ૧૦ વિજ્ઞાન live quiz તા. 28/11/2021, રવિવાર સમય સવારે 10:00 કલાકે શરૂ અને 10:10 કલાકે પૂર્ણ અને ઇનામ રૂપીયા 101

👉 વિદ્યાર્થી ભાઇઓ-બહેનો તા. 28/11/2021 ને રવિવારના રોજ સવારે 10:00 કલાકે ઓનલાઇન લાઇવ ક્વિઝનું આયોજન કરવામાં આવેલ છે. 

👉આ ક્વિઝ બરાબર સવારે 10:00 કલાકે શરૂ થશે અને 10:10 કલાકે પૂર્ણ થશે. જો તમે સમયસર લોગીન નહી થાવ તો પછી દાખલ નહીં થઇ શકો.

👉ધોરણ 10 વિજ્ઞાન એસ.એસ.સી. બોર્ડના IMP પ્રશ્નોમાંથી જ ક્વિઝમાં પ્રશ્નો પુછવામાં આવશે. 

👉IMP પ્રશ્નો અને તેના જવાબો તમને અહીં આપી દેવામાં આવેલ છે. આ પ્રશ્નોના જવાબો ડાઉનલોડ કરી તમારે વારંવાર વાંચી તૈયાર કરી દેવાના છે.

👉 ઓનલાઇન ક્વિઝમાં સૌથી ઝડપી અને સૌથી પહેલા સાચા જવાબ આપનાર પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનારવિદ્યાર્થીને રૂપીયા 101 paytm દ્વારા ઇનામ આપવામાં આવશે. 

👉ક્વિઝમા દાખલ થતી વખતે વિદ્યાર્થીએ ફક્ત પોતાનો paytm મોબાઇલ નંબર લખવાનો રહેશે.

👉ક્વિઝના પ્રશ્નો ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.👈

👉લાઇવ ક્વિઝમાં ભાગ લેવા અહીં ક્લિક કરો.




Post a Comment

2 Comments

Emoji
(y)
:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
:>)
(o)
:p
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
x-)
(k)

Close Menu