👉 વિદ્યાર્થી ભાઇઓ-બહેનો તા. 05/12/2021 ને રવિવારના રોજ સાંંજે 04:00 કલાકે ઓનલાઇન લાઇવ ક્વિઝનું આયોજન કરવામાં આવેલ છે.
👉આ ક્વિઝ બરાબર સાંજે 04:00 કલાકે શરૂ થશે અને 04:30 કલાકે પૂર્ણ થશે. જો તમે સમયસર લોગીન નહી થાવ તો પછી દાખલ નહીં થઇ શકો.👉ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એસ.એસ.સી. બોર્ડના IMP પ્રશ્નોમાંથી જ ક્વિઝમાં પ્રશ્નો પુછવામાં આવશે.
👉IMP પ્રશ્નો અને તેના જવાબો તમને અહીં આપી દેવામાં આવેલ છે. આ પ્રશ્નોના જવાબો ડાઉનલોડ કરી તમારે વારંવાર વાંચી તૈયાર કરી દેવાના છે.
👉 ઓનલાઇન ક્વિઝમાં સૌથી ઝડપી અને સૌથી પહેલા સાચા જવાબ આપનાર પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીને રૂપીયા 101 paytm દ્વારા ઇનામ આપવામાં આવશે.
👉ક્વિઝમા દાખલ થતી વખતે વિદ્યાર્થીએ ફક્ત પોતાનો paytm મોબાઇલ નંબર લખવાનો રહેશે.
👉ક્વિઝના પ્રશ્નો ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.👈
👉ક્વિઝનું રીઝલ્ટ જોવા અહીં ક્લિક કરો...
0 Comments