વિદ્યાર્થી ભાઇઓ બહેનો અહિં તમને પ્રકરણ ૨ ના પ્રશ્નો અને તેના જવાબોની pdf file આપેલ છે. તમારે આ પ્રશ્નોના જવાબો ખૂબજ શાંતિથી વાંચી જવાના છે. ત્યાર બાદ આ pdf file ની નીચે તેનો ઓનલાઇન ટેસ્ટ આપેલ છે. વિદ્યાર્થી ભાઇઓ બહેનો તમે આ ટેસ્ટ એકથી વધારે વખત આપી શકો છો. આ ટેસ્ટ આપ્યા બાદ તમે તમારા માર્ક પણ જાણી શકસો.
નોંધ: રોજ એક નવા પ્રકરણના પ્રશ્નો અને ટેસ્ટ મુકવામાં આવશે.
👉વાંચન માટે પ્રશ્નોના જવાબ મેળવવા અહિં ક્લિક કરો(pdf)
0 Comments