જ્યાં સુધી કોઇ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી તે પદાર્થ સ્થિર વસ્થામાં હોય, તો સ્થિર અવસ્થામાં રહે છે અને અચળવેગી ગતિ કરતો પદાર્થ પોતાની અચળવેગી ગતિ ચાલુ રાખે છે.
ન્યુટનનો ગતિનો બીજો નિયમ
પદાર્થ પર લાગતાં બાહ્ય બળનું મૂલ્ય પદાર્થના દળ અને તેના પ્રવેગના ગુણાકાર જેટલું હોય છે.
ન્યુટનનો ગતિનો ત્રીજો નિયમ
ટનનો ગતિનો ત્રીજો નિયમ : "બે પદાર્થો વચ્ચેની આંતરક્રિયા દરમિયાન એક પદાર્થ બીજા પદાર્થ પર જેટલું બળ લગાડે તેટલા જ મૂલ્યનું બળ બીજા પદાર્થ પહેલા પદાર્થ પર લગાડે છે. આ બળોની દિશા પરસ્પર વિરુદ્ધ હોય છે.”
0 Comments