વિદ્યાર્થી ભાઇઓ બહેનો અહિં તમને તળપદા શબ્દો અને તેનો ટેસ્ટ આપેલ છે. તમારે આપેલા તળપદા શબ્દોને ખૂબજ શાંતિથી વાંચી જવાના છે. ત્યાર બાદ આ શબ્દોની નીચે તેનો ઓનલાઇન ટેસ્ટ આપેલ છે. જેમાં તમારે તમારું નામ લખી ટેસ્ટ આપવાનો છે. વિદ્યાર્થી ભાઇઓ બહેનો તમે આ ટેસ્ટ એકથી વધારે વખત આપી શકો છો. આ ટેસ્ટ આપ્યા બાદ તમે તમારા માર્ક પણ જાણી શકસો, અને તમારો ગુજરાતમાં કયો ક્રમ છે તે પણ જાણી શકસો.
0 Comments