મિત્રો, આપણે વ્યવહારમા કોઇપણ પાંચ ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કરવાનો થાય ત્યારે આપણે પાંચેય સંખ્યાઓનો સરવાળો આપણી રૂઢિગત પદ્ધત્તિથી કરતાં હોઇએ છીએ. પરંતુ અહીં હું તમને પાંચ ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કરવાની એક ખૂબ જ સરળ ટ્રીક શીખવીશ.
હવે, સાત ક્રમિક સંખ્યાઓ હોય તો શું
કરવું? ચાલો જોઇએ...
1 Comments
Very Good
ReplyDeletehttps://www.youtube.com/channel/UCM1E5uZR2_7kS15Rb4En2Yw