Ad Code

ધોરણ ૧૦ સંસ્કૃત 2 માર્ક સિક્યોર કરો... નીચે આપેલા વાક્યો કોણ બોલે છે, તે લખો.

ધોરણ ૧૦ સંસ્કૃત

2 માર્ક સિક્યોર કરો...

નીચે આપેલા વાક્યો કોણ બોલે છે, તે લખો.

બૉર્ડના પ્રશ્નપત્રમાં વિભાગ C ના પ્રશ્ન 26 થી 28માં ઉક્તિ અને તેના વક્તા વિશેના પ્રશ્નો પૂછવામાં આવે છે. 

વિદ્યાર્થી ભાઇઓ બહેનો અહિં તમને ઉક્તિ અને વક્તા ની pdf file આપેલ છે. તમારે આ  ઉક્તિ અને વક્તા ને ખૂબજ શાંતિથી વાંચી જવાના છે. ત્યાર બાદ આ pdf file ની નીચે તેનો ઓનલાઇન ટેસ્ટ આપેલ છે. જેમાં તમારે તમારું નામ લખી ટેસ્ટ આપવાનો છે. વિદ્યાર્થી ભાઇઓ બહેનો તમે આ ટેસ્ટ એકથી વધારે વખત આપી શકો છો. આ ટેસ્ટ આપ્યા બાદ તમે તમારા માર્ક પણ જાણી શકસો, અને તમારો ગુજરાતમાં કયો ક્રમ છે તે પણ જાણી શકસો.

નોંધ: રોજ એક નવા પ્રકરણના પ્રશ્નો અને ટેસ્ટ મુકવામાં આવશે. 


👉વાંચન માટે પ્રશ્નોના જવાબ મેળવવા અહિં ક્લિક કરો


👇ટેસ્ટ👇

Post a Comment

0 Comments

Close Menu