પર્યાવરણ બચાવવા માટેના પાંચ 'R'
(૧) Reduce (ઓછો વપરાશ)
(૨) Recycle (પુનઃચક્રીયકરણ)
(૩) Reuse (પુનઃઉપયોગિતા)
(૪) Refuse (ના પાડવી)
(૫) Repurpose (હેતુ ફેર કરવો.)
(૧) ઓછો વપરાશ : તેનો અર્થ વસ્તુનો
ઉપયોગ ઘટાડી નૈસર્ગિક સ્ત્રોતો બચાવવા.
(૨) પુનઃચક્રીયકરણ : તેનો અર્થ નકામાં
ગણાતા દ્રવ્યોમાંથી વિવિધ પ્રક્રિયા દ્વારા
નવી વસ્તુઓનું નિર્માણ કરવું.
(૩) પુનઃઉપયોગિતા : તેનો અર્થ વસ્તુનો વારંવાર ઉપયોગ કરવો. કોઇ વસ્તુ તેના પ્રાથમિક અને મૂળ હોતુ માટે વધારે ઉપયોગી ન રહે ત્યારે અન્ય હેતુમાટે તેનો ઉપયોગ કરવો.
(૪) ના પાડવી : તેનો અર્થ પર્યાવરણને
હાનિકારકહોય તેવાં ઉત્પાદનોને ખરીદવાની ના પાડવી.
(૫) હેતુ ફેર કરવો : તેનો અર્થ કોઈ ઉત્પાદનનોઉપયોગ મૂળભૂત હેતુ માટે ન થઇ શકે તો બીજા
હેતુ માટે ઉપયોગ કરવો.
0 Comments