Ad Code

હાશ...ધોરણ ૧૦ ગણિત ૨૦૨૦-૨૧માં પાસ...

 👉ધોરણ ૧૦ ગણિત શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨ ૧ 

👉વિદ્યાર્થી ભાઇઓ-બહેનો ૨૦૨૧માં ધોરણ ૧૦માં લેવાનાર બૉર્ડની પરીક્ષામાં પાસ થવા આટલું તો અવશ્ય કરશો.

👉આ પોસ્ટમાં રોજ નવી નવી IMP પ્રશ્નોની અપડેટ મુકવામાં આવશે, જે આગામી બોર્ડની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. 

👉ક્લિક કરીને સમજ સાથે વિડીયો પણ જોઇ શકશો.


નીચેના બે પ્રમેય તૈયાર કરશો (વિભાગ - D, સંભવિત 8 ગુણ)

પ્રમેય 6.8 પાયથાગોરસ પ્રમેય

પ્રમેય 6.8 pdf

પ્રમેય 6.6 બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. (Video)

પ્રમેય 6.6 pdf


નીચેની બે રચના તૈયાર કરશો. (વિભાગ - D, સંભવિત 8 ગુણ)

રચના પ્રકાર 1

રચના પ્રકાર ૩

પ્રકરણ ૧૫ સંભાવના (સંભવિત ગુણ 06)

ભાગ ૧

ભાગ ૨ 

ભાગ ૩

ખરા-ખોટા pdf

MCQs pdf

ખાલી જગ્યા પૂરો pdf

2 માર્કના પ્રશ્નો pdf

પ્રકરણ ૧૪ આંકડાશાસ્ત્ર(સંભવિત ગુણ ૧૨)

MSQs pdf

ખાલી જગ્યા પૂરો.pdf

2 માર્કના પ્રશ્નો.pdf

3 અને 4 માર્કના દાખલા.pdf

પ્રકરણ ૧૦ વર્તુળ(સંભવિત ગુણ 8)

1 માર્કના પ્રશ્નો pdf

2 માર્કના પ્રશ્નો pdf


Wait for more....


👉if you are interested in maths visit the online maths lab

ONLINE MTHS LAB


Post a Comment

0 Comments

Close Menu