એકમ કસોટી-૪ ધોરણ ૯ પ્રિ-ટેસ્ટ
-  ધોરણ ૯ એકમ કસોટી-૪
 - વિદ્યાર્થી મિત્રો આગામી તા. ૨૭/૧૦/૨૦૨૦ થી ૨૮/૧૦/૨૦૨૦ દરમ્યાન ગણિત અને સામાજિક વિજ્ઞાનની એક્મ કસોટી લેવાનાર છે.
 - આ એકમ કસોટી-૪ માં ગણિત વિષયમાં પ્રકરણ ૨, ૩, ૪, ૬ અને ૧૫ નો સમાવેશ કરેલ છે.
 - આ એકમ કસોટી-૪ માં સામાજિક વિજ્ઞાન વિષયમાંં પ્રકરણ ૪, ૯, ૧૦ અને ૧૩નો સમાવેશ કરેલ છે.
 - આ એકમ કસોટી ૨૫ ગુણની રહેશે.
 - આ એકમ કસોટી-૪ તમે ખુબ સારી રીતે આપી શકો અને વધુ સારી તૈયારી કરી શકો તે માટે અહિં એકમ કસોટી-૪ પ્રિ-ટેસ્ટનુંં આયોજન કરેલ છે. 
 - આ પ્રિ-ટેસ્ટ ઓનલાઇન રહેશે.
 - આ પ્રિ-ટેસ્ટમાં જે વિદ્યાર્થી  પ્રથમ નંબર લાવશે તેને વિષયવાર અલગ-અલગ  ૫૧  ₹ ઇનામ paytm મારફત આપવામાં આવશે.   
 - આ ઓનલાઇન ટેસ્ટ તમે અહિંથીજ આપી શકશો.
 - આ જ પોસ્ટ પર તા. ૨૫/૧૦/૨૦૨૦ના રોજ પરીણામ જાહેર કરવામાં આવશે. 
 
આ ઓનલાઇન ટેસ્ટમાં લોગ-ઇન થતી વખતે વિદ્યાર્થીએ પોતાનું નામ અને paytm મોબાઇલ નંબર લખવાનો રહેશે.- દા.ત. MAYUR-8345671287
 - ત્યાર બાદ સ્ટાર્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે.
 
 
 
 
 
  
 
 
 
 
 
 
9 Comments
Aa Ekamkasoti ma mcq hase
ReplyDeleteહા...
DeleteHello sir
DeleteRelease date
ReplyDeletejamilrajpura413@giaml.co m
ReplyDeleteShlokpatel@2212007
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteકેવી રીતે મળશે આં 51 રૂપિયા
ReplyDeleteGood sir
ReplyDeleteVery nice