- ધોરણ ૧૦ ગણિત... ANY TIME… ANY WHERE ….100% FREE…
- જે વિદ્યાર્થી ધોરણ ૧૦ ગણિત વિષયનું ટ્યુશન રાખી શક્તા નથી તે વિદ્યાર્થીઓ માટે... ડિજિટલ ગાઇડ બિલકુલ મફત...
- આ ગાઇડની મદદથી વિદ્યાર્થી ઇચ્છે એ પ્રકરણનો ગમે તે દાખલો પોતાના સમયે શીખી શકસે.
- આ ગાઇડને વધુમાં વધુ વિદ્યાર્થી સુધી પહોંચાડો
૧૧ પ્રકરણ તૈયાર છે. ટૂંક
સમયમાં બાકીના પ્રકરણ ઉમેરવામાં આવશે...
0 Comments