Ad Code

R & P SCHOOL SOLUTION

💥શાળાકીય વહીવટી પ્રશ્નો સચોટ ઉકેલ અને સૂચારુ માર્ગદર્શનનો પર્યાય એટલે જ આર. ઍન્ડ પી. સ્કૂલ સોલ્યુશન

💦ફક્ત 5 મિનિટમાં...બિલકુલ નજીવા દરમાં💦
શિક્ષણ વિભાગ નો ઠરાવ  સળંગ નોકરી ગણી ઉ. પ. ધો. મળવાપાત્ર હોય  નીચે મુજબના તમામ કર્મચારીઓને મળવાપાત્ર થશે...
 ગુજરાત સરકારશ્રીના શિક્ષણ વિભાગ દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના ગ્રાન્ટેડ શાળાના તા. ૦૨-૦૭-૧૯૯૯ ના ઠરાવ મુજબ ૨૦૦૬ પહેલાના અને તા. ૧૬-૦૨-૨૦૦૬ ના ઠરાવ મુજબ ૨૦૦૬ પછીના શિક્ષણ સહાયક, વહીવટી સહાયક, સાથી સહાયક ના પાંચ વર્ષ ફિક્સ પગારની નોકરી સળંગ ગણી ઉચ્ચતર પગાર ધોરણ આપવાની જાહેરાત થયેલ છે. જે ઘણી ખુશીની વાત છે કે જેની રાહ ઘણા વર્ષોથી જોઈ રહ્યા હતા તે સમય આવી ગયો.
જે કર્મચારીઓ ફિક્સ પગારની નોકરી માં દાખલ થયેલ છે તેવા શિક્ષણ સહાયકને ૫+૯=૧૪ વર્ષે અને વહીવટી સહાયક, સાથી સહાયકને ૫+૧૨=૧૭ વર્ષે પ્રથમ ઉચ્ચતર મળી ગયેલ છે તેવા તમામ કર્મચારીને મૂળ નિમણુંક તારીખથી શિક્ષણ સહાયકને ૯ વર્ષે અને વહીવટી સહાયક, સાથી સહાયકને ૧૨ વર્ષનું રીવાઈઝની દરખાસ્ત અને ત્યાર બાદ જો દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણ મળવાપાત્ર થતું હોય તો તેની દરખાસ્ત બનાવવાની થશે. જે કર્મચારીના આજ રોજ દાખલ તારીખ મુજબ પાંચ વર્ષ સળંગ ગણી શિક્ષણ સહાયકને ૯ વર્ષ અને વહીવટી સહાયક, સાથી સહાયકને ૧૨ વર્ષ પૂર્ણ કરેલ કર્મચારીને પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણની દરખાસ્ત બનાવવાની થશે.
👉👉ગુજરાત રાજયના મોટાભાગના જિલ્લામાંથી આજ દિન સુધી કરેલ ઉચ્ચતર પગાર ધોરણની દરખાસ્તના તમામ કેશો સરળતાથી કોઈ પણ વાંધા વગર મંજૂર થઈને આવેલ છે.
ઉપરોક્ત તમામ ઉચ્ચતર પગાર ધોરણની  દરખાસ્ત માટે અમારી વેબ સાઈટ
પરથી માત્ર પાંચ મિનીટ માં નજીવા દરે બનાવી શકશો તો આજે જ અમારી વેબસાઇટ ની મુલાકાત લો તેમજ વેબસાઇટ પરથી બીજી ગણી સેવાનો પણ લાભ લઈ શકશો..

👉ઉપર મુજબની દરખાસ્ત બનાવા માટે અમારી વેબસાઈટમાં જઈ લોગીન કરવું અને જો આપનું લોગીન બનાવેલ ન હોયતો નવું રજિસ્ટ્રેશન કરી સેવાનો લાભ લેવો તથા દરખાસ્ત નીચેના મોબાઈલ નંબર પર ડૉક્યુમેન્ટ મોકલાવીને ઓફલાઇન PDF પણ મોકલાવી આપવામાં આવશે.
💥નોંધ-અવસાનની કોઈ પણ દરખાસ્ત વિના મૂલ્યે બનાવી આપવામાં આવશે.*  
*R & P School Solution,**Vadodara* 
*Mo.  6352784379 , 6352759822* 
👉ઉચ્ચત્તર પગાર ધોરણની દરખાસ્ત(છઠ્ઠા/સાતમાં પગાર પંચ મુજબ)
👉પેન્શન પેપરની દરખાસ્ત
👉રીવાઇઝ પેન્શન પેપર દરખાસ્ત
👉એરીયર્સની ગણત્રી
👉રજા રોકડ
👉એલ.ટી.સી. બીલ
👉નિવૃત્તિ દરખાસ્ત
👉GPF/CPF
👉પુરા પગાર દરખાસ્ત

👉નવી શાળા દરખાસ્ત
💥આ તમામ સેવાઓનો લાભ લેવા અહીં ક્લિક કરો💥







Post a Comment

0 Comments

Close Menu