“કન્ઝુમર્સ ઇન્ટરનેશનલ” આંતરરાષ્ટ્રીય સંગઠને 15 માર્ચ, 1983ના રોજ ગ્રાહકોના ચાર અધિકારો દર્શાવતું જાહેરનામું બહાર પાડ્યું. તેથી વિશ્વમાં પ્રત્યેક વર્ષની 15 માર્ચને “વિશ્વ ગ્રાહક અધિકાર દિન” તરીકે ઉજવવામાં આવે છે.
0 Comments