Ad Code

HMAT MOCK TEST 5

 


1. ગુજરાતમાં આદર્શનિવાસી શાળાઓ સરકારના ક્યા વહીવટી વિભાગના કાર્યક્ષેત્ર હેઠળ આવે છે?





ANSWER= (C) સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ

 

2. NEP-1986 ને ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ’ શા માટે કહેવામાં આવે છે?





ANSWER= (B) સમગ્ર દેશ માટે શિક્ષણનું એક સમાન માળખું અને અભ્યાસક્રમ રચવાની ભલામણ થઈ હતી.

 

3. કોઈ ની માધ્યમિક શાળાની મંજૂરી આપવાના કારણે 5 કી.મી. થી ઓછા અંતરે આવેલ બીજી કોઈ શાળાની હાજરીમાં કેટલા ટકા ખોટ સહેવી પડે તેમ હોય તો અયોગ્ય હરિફાઇ ગણાય?





ANSWER= (C) 20

 

4. કયું વિધાન શિક્ષણ પ્રક્રિયામાં ICT નું પ્રદાન દર્શાવતું નથી?





ANSWER= (A) શીખનારી યાદશકિતમાં વધારો થાય છે.

 

5. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ નિર્ણયને રાજ્યસરકાર મોકૂફ રાખી શકે તેવી જોગવાઇ ગુ. મા. અને ઉ. મા. શિક્ષણ અધિનિયમ 1972 કઈ કલમમાં છે?





ANSWER= (C) 48(6)

 

6. શિક્ષણ અધિકારનો અધિનિયમ બનાવવા માટે બંધારણની કઈ કલમમાં સુધારો કરવામાં આવ્યો ? તે કેટલામો સુધારો હતો?





ANSWER= (D) કલમ 21 , 86 મો સુધારો

 

7. શૈક્ષણિક સંસ્થાના સેવાની શરતો સાથે સંકળાયેલ કોઈ નિર્ણયથી નારાજ થયેલ કર્મચારીએ એવા હકમ અથવા નિર્ણયની તારીખથી કેટલા દિવસમાં ટ્રિબ્યુનલને અરજી કરવાની હોય છે?





ANSWER= (A) 90 દિવસ

 

8. ભારતમાં દૂરવર્તી શિક્ષણમાં ICT નો ઉપયોગ ક્યા અધ્યાપન-શાસ્ત્ર (Pedagogy)ને અનુસરે છે?





ANSWER= (D) સ્વ-નિર્દેશિત અધ્યાપન શાસ્ત્ર

 

9. જાહેર પરીક્ષામાં બેઠેલ વિદ્યાર્થી શાળા છોડ્યાનું પ્રમાણપત્ર ન લઈ ગયા હોય તો વધુમાં વધુ કેટલા સમય સુધી કોઈપણ જાતની ફી લીધા સિવાય તેને પ્રમાણપત્ર કાઢી આપવાનું હોય છે?





ANSWER= (A) પરિણામની તારીખથી 2 વર્ષ

 

10. સાક્ષરતા અને નિરંતર શિક્ષણના કાર્યક્રમ હેઠળ લાભાર્થીઓને વ્યવસાયલક્ષી અને સ્ટીલ ડેવલપમેન્ટ કાર્યક્રમોની તાલીમ જિલ્લા કક્ષાએ કોણ આપે છે?





ANSWER= (A) જનશિક્ષણ સંસ્થાન

Post a Comment

8 Comments

Emoji
(y)
:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
:>)
(o)
:p
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
x-)
(k)

Close Menu