Ad Code

સામાન્ય જ્ઞાન ભાગ 46(વિજ્ઞાનના વિવિધ તથ્યો)


 ફેરિક કલોરાઈડનો ઉપયોગ રક્ત પરીવાહ રોકવા માટે થાય છે.

 સીજીયમનો ઉપયોગ સૌર રેલ્વેમાં થાય છે. 

પીળા ફોસ્ફરસને પાણીમાં રાખવામાં આવે છે. 

સમુદ્રી ઘાસમાં આયોડીન જોવા મળે છે.

 જમવાનું બનાવવામાં સૌથી વધુ વિટામીન નાશ પામે છે.

Post a Comment

0 Comments

Close Menu