Ad Code

પાસ્કલનો ત્રિકોણ (Blaise Pascal)

 




👆

👉ફ્રેન્ચ શોધક, બ્લાઇઝ પાસ્કલ, તેમના સમયના સૌથી પ્રતિષ્ઠિત ગણિતશાસ્ત્રીઓ અને ભૌતિકશાસ્ત્રીઓમાંના એક હતા.

👉બ્લાઇઝ પાસ્કલે રચેલ પાસ્કલના ત્રિકોણમાં ગણિત વિષયની ઘણી બધી સરસ મજાની પેટર્ન જોવા મળે છે. આ બધી પેટર્ન એવી છે કે નાના બાળકોથી માંડી મોટા ગણિતજ્ઞો પણ જોતા રહી જાય. આ પેટર્નમાંથી અહિં મે પાંચ પેટર્ન ઇન્ટર એક્ટિવ પ્રોગ્રામ સ્વરૂપે રજુ કરેલ છે.  

Post a Comment

0 Comments

Close Menu