ધોરણ ૬ ગણિત પ્રકરણ ૫ પાયાના આકારોની સમજૂતી
-  આ ઓનલાઇન એજ્યુકેશનલ રિસોર્સનો ઉપયોગ કરીને .....
 - વિદ્યાર્થીઓ ચાર દિશાઓ વચ્ચેના કોણ માપી શકશે.
 - વિદ્યાર્થીઓ નાના કાંટાની જૂદી જૂદી સ્થિતી વચ્ચેના કોણ જાતે માપી શકશે તથા વેરીફાઇ કરી શકશે.
 - વિદ્યાર્થીઓ મોટા કાંટાની જૂદી જૂદી સ્થિતી વચ્ચેના કોણ જાતે માપી શકશે તથા વેરીફાઇ કરી શકશે.
 - વિદ્યાર્થીઓ નાના કાંટા તથા મોટા કાંટા વચ્ચેના કોણ જાતે માપી શકશે તથા વેરીફાઇ કરી શકશે.
 - વિદ્યાર્થીઓ કાટકોણ, સરળકોણ, સંપૂર્ણકોણ જાતે જોઇને સમજી શકશે.
 
 
 
 
 
  
 
 
 
 
 
 
0 Comments