Ad Code

સમાંતરબાજુ ચતુષ્કોણના ગુણધર્મો તારવવા...

વિદ્યાર્થી ભાઇઓ બહેનો તમને અહિં એક વિડીયો આપવામાં આવ્યો છે. આ વિડીયો પ્રસ્તુત e-content કેવી રીતે વાપરવાનું છે તેની સમજ માટે આપેલ છે. આ વિડીયો જોયા બાદ તમારે ઇન્ટરએક્ટિવ e-સમાંતરબાજુ ચતુષ્કોણ પર ક્લિક કરીને તેનો અભ્યાસ કરવાનો છે. ત્યાર બાદ આપેલ વર્કશીટ તમારે તમારા આવલોકના આધારે ભરવાની છે.






ઉપરના ઇન્ટરએક્ટિવ e-સમાંતરબાજુ ચતુષ્કોણનો બરાબર અભ્યાસ કરીને નીચે આપેલી ઇ-વર્કશીટ ભરો.




Post a Comment

0 Comments

Close Menu