SSC બૉર્ડની
પરીક્ષામાં PART@A માં
પ્રશ્ન 1 થી 7 Textual Comprehension(Pros) માંથી પૂછાતા હોય છે. આ પ્રશ્નોના જવાબોની તૈયારી કરવા અહિં દસ-દસ પ્રશ્નોના જવાબો આપેલા
છે. એક વખત દસ પ્રશ્નોના જવાબો વંચાઇ જાય પછી નવા
પ્રશ્નોના જવાબો મેળવવા તમારા વેબપેજને રીફ્રેશ કરો અથવા નવેસરથી દાખલ થાવ.
વિદ્યાર્થી ઝડપથી તૈયારી કરી શકે તે હેતુથી
માત્ર સાચા જવાબો જ આપેલા છે.
0 Comments